Gujarat/જિ.પંચા.આરોગ્ય કર્મચારીની હડતાળનો મામલો, કર્મચારીઓ હડતાળ પાછી નહીં લેવાના મૂડમાં, જાહેરનામા બાદ પણ કર્મચારીઓની લડી લેવાના મૂડમાં, સરકારની ધમકી સામે કર્મચારીઓ ઝુકશે નહીં
Gujarat/રાજયભરના વીજકર્મીઓનું આંદોલન સમેટાયું, DYCM નિતીન પટેલના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, સૌરભ પટેલએ આંદોલન પાછુ ખેંચવા કર્મચારીઓને સમજાવ્યા, કર્મચારીઓ હડતાળ પાછી ખેંચવા થયા રાજી
Gujarat/જિલ્લા પંચાયતના હડતાળિયા આરોગ્યકર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ, હાજર ન થયા તો થશે એપિડેમિક ડીસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી
India/તાંડવ વેબસિરીઝના ડાયરેક્ટરે માગી માફી..કહ્યું, કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો અમે ક્ષમાપ્રાર્થી છીએ
Gujarat/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 495 કેસ સાથે કુલ 256367 કેસ, 2 લોકોનાં મૃત્યુ, 700 ડિસ્ચાર્જ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા, જામનગર કોંગ્રેસમાં ભંગાણ સિક્કા નપાના કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં, પૂર્વ પ્રમુખ સહિત 21 કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં ધારાસભ્ય રાઘવજી પટેલે પહેરાવ્યો ખેસ
Gujarat/સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન PM નરેન્દ્ર મોદી, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણય, કેશુભાઇના નિધન બાદ ખાલી પડી હતી જગ્યા
Gujarat/અમદાવાદ જમાલપુરમાં ગેરકાયદેસર વીજ ચોરી, વીજ કર્મચારીઓનું સર્ચ ઓપરેશન, વીજ કંપની દ્વારા 186 કેસ કરવામાં આવ્યા, પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ, 10 કિલો વાયરનો જથ્થો કર્યો જપ્ત
Gujarat/અમરેલી શેત્રુજી નંદી પાસે કાર ખાબકી નદીમાં, કારમાં બેઠેલ 7 વ્યક્તિઓમાં 2 મહિલાના મોત, 3 લોકોને ગંભીર ઇજાઓ,2 લોકોને સામાન્ય ઇજા, અમરેલી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા
Gujarat/કચ્છમાં ચાલતી કારમાં લાગી એકાએક આગ કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું મુન્દ્રાથી માંડવી જતા ને.હા.પર બની ઘટના