Gujarat/જિ.પંચાયતના આરોગ્ય કર્મચારીની હડતાળનો મામલો, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું, આરોગ્યકર્મીને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ, તાત્કાલિક હાજર થવા આરોગ્ય કમિશ્નરના આદેશ, બિનશરતી હાજર થવા આરોગ્યકર્મીઓને આદેશ
Gujarat/દાહોદ દેવગઢબારિયા નપાના મહિલા પ્રમુખ સસ્પેન્ડ, પક્ષાંતર ધારા હેઠળ કરવામાં આવ્યા સસ્પેન્ડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સસ્પેન્ડ, કોંગ્રેસમાંથી નગર સેવકની ચૂંટણી જીત્યા હતા દક્ષાબેન
Gujarat/કોંગ્રેસે શરૂ કર્યું જનસંપર્ક અભિયાન, સ્થા.સ્વરાજની ચૂંટણીને લઈને જનસંપર્ક અભિયાન, કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં જનસંપર્ક અભિયાન, અર્જુન મોઢવાડીયા, વિક્રમ માડમ સહિતના નેતાઓ હાજર
Gujarat/રાજકોટમાં લાંબા સમયથી ઘરમાં બંધ યુવતીને મુક્ત કરાઈ, ઘરમંથી મળી યૂરિન ભરેલી કોથળીઓ, પરિવાર છે આર્થિક સંકડામણમાં
Gujarat/કેશોદ બાદ રાજકોટની શાળામાં કોરોનાની એન્ટ્રી, કોટેચા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ પોઝીટીવ, મહિલા પ્રિન્સીપાલ સહીત ૩લોકો કોરોના સંક્રમિત, ધો. 10, 12ના વર્ગ શરૂ થતાં ફફડાટ, રાજકોટ જીલ્લામાં કુલ 6 કર્મી આઈસોલેટ
Gujarat/સાબરકાંઠા હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી, માર્કેટયાર્ડમાં મગફળીનો રકોર્ડ બ્રેક ભાવ બોલાયો, 1 મણ મગફળીનો 1511 ભાવ બોલાયો, સીઝનનો સૌથી ઉંચો 1511 ભાવ બોલાયો
Gujarat/ભાવનગર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, કુંભારવાડા મોતી તળાવ રોડ પર અકસ્માત, ટ્રક ચાલકે બાઇકને લીધું અડફેટે, બાઇક સવારનું સારવાર દરમ્યાન મોત
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન, કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડમાં ભાજપ પાડશે ગાબડું, કોંગ્રેસના અનેક નેતાઓ ધારણ કરશે કેસરિયો,સીએમ રૂપાણીના હાથે ધારણ કરશે કેસરિયો, વોર્ડ નં.3,12,11 અને 13માં પાડી શકે છે ગાબડું
Gujarat/બનાસકાંઠા પાલનપુરમાં લવ જેહાદનો મામલો, વિધર્મી યુવકને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયો, પોલીસે 14 દિવસના માગ્યા રિમાન્ડ, ગુજ.રીલીજીયન ફ્રીડમ એક્ટ 3 હેઠળ કાર્યવાહી, કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
Gujarat/કચ્છ સામખીયાળીમા GSTનાં દરોડા, ઈલેકટ્રોથર્મ ઈન્ડીયા લિમીટેડ કંપનીમાં 8 થી વધુ કર્મચારીઓ દ્વારા ચેકિંગ