Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Patan/રજની પટેલના સ્વાગતમાં બાઇક રેલી, સ્વાગતમાં ડીજે સાથે રેલી યોજાય, ભાજપના નવનિયુક્ત મહામંત્રીનો સન્માન સમારોહ, સન્માન સમારોહમાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા, કાર્યક્રમ દરમ્યાન કાર્યકરોની ભારે ભીડ ઉમટી

Gujarat/સીએમ રૂપાણીનો કિસાન હિતલક્ષી નિર્ણય,  ન્યારી-2 જળાશયમાંથી અપાશે સિંચાઇ માટે પાણી, 200 MCFT પાણીનો જથ્થો ખેડૂતોને ફાળવાશે, મેટોડા-સરપદડના ગામોના ખેડૂતોને મળશે લાભ, વધુ 157 હેક્ટર વિસ્તારને મળશે પાણી

Rajkot/જિલ્લામાં યોજાયો સરપંચ સંવાદ, સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સરપંચ સંવાદ, જિલ્લા ભાજપ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ, મોહન કુંડારિયા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજર, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર

Rajkot/સી.આર. પાટીલનો સૌરાષ્ટ્રનો પ્રવાસ, જિલ્લામાં સરપંચ સંવાદ યોજાયો કાર્યક્રમ, સી આર પાટીલના કાર્યક્રમમાં ભીડ ઉમટી, સો.ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, લોકોએ માસ્કના નિયમનો કર્યો ભંગ,  સીઆર પાટીલના કાર્યક્રમમાં હજાર લોકો ઉમટ્યા

Ahmedabad/પોલીસ કમિશ્નરનું જાહેરનામું, શહેરની સુરક્ષાને વધારવા પો.કમિ.નું જાહેરનામું, સીસીટીવીમાં રિયલ ટાઇમ અને તારીખ જરૂરી, પોલીસ દ્વારા CCTV ચેકિંગની કાર્યવાહી હાથ ધરી, રિયલ ટાઇમ,તારીખ નહીં હોય તેની સામે કાર્યવાહી, સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયું ચેકિંગ

Jamnagar/સ્થા.સ્વ.ની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ, જામનગરમાં તોડજોડની રાજનીતિ, કોંગ્રેસ મહિલા નગરસેવિકા જોડાયા ભાજપમાં, નીતાબેન પરમાર વિધિવત રીતે ભાજપમાં જોડાયા, ગઇકાલે ભાજપમાં રચના નંદાણીયા કોંગ્રેમાં જોડાયા

National/સુરતથી કોલકાતા જતાં યાત્રી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલમાં વિમાનનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, સુરતથી કોલકાતા જઇ રહી હતી ફલાઇટ, ટેકનિકલ ક્ષતિને કારણે કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનમાં 120 જેટલા યાત્રીઓ હતા સવાર, ટેકનિકલ ખરાબી દુર કરાયા બાદ વિમાને કોલકાતા રવાના

Gujarat/પોરબંદર થી મુંબઇ વચ્ચે ફ્લાઈટ આજથી શરૂ, કોરોનાને લઈને ફ્લાઈટ થઈ હતી બંધ, માર્ચ મહિનામાં ફ્લાઇટ સેવા બંધ કરાઈ હતી, પોરબંદરથી મુંબઈ સ્પાઈસ જેટની ફ્લાઈટની શરૂઆત

Gujarat/ભાવનગરનાં સિહોરમાં સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કાર્યક્રમ, કુંવરજી બાવળિયા,ગોરધન ઝડફિયા,મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ,વિભાવરી દવે સહિત અગ્રણી હાજર, તમામ આગેવાનો દ્વારા પાટીલનું કરાયું સ્વાગત, સરપંચો માટે ખાટલામાં બેસવાની કરાઇ વ્યવસ્થા, કાર્યક્રમમાં વિવિધ ગામનાં સરપંચો દ્વારા અપાયા પ્રતિભાવ

Gujarat/અમદાવાદ-કેવડિયા ટ્રેનનું કરાયું લોકાર્પણ, જનશતાબ્દી એકસપ્રેસનું કરાયું લોકાર્પણ, કાલુપુર રેલવે સ્ટેશને યોજાયો કાર્યક્રમ, સી.એમ રૂપાણી,ડે.સીએમ નીતિન પટેલ હાજર , ટોચનાં તમામ અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા, જનશતાબ્દી એકસપ્રેસની કરાઇ શરૂઆત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy