Gujarat/ગાંધીનગરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવો, પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાં નેતાઓની કરી અટકાયત
Gujarat/ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, વર્તમાન પેનલના 7 ઉમેદવારોનો થયો વિજય, પરિવર્તિત પેનલના 3 ઉમેદવાર થયા વિજેતા
Gujarat/રાજકોટ સેન્ટર પર સૌપ્રથમ રસીનો પ્રારંભ, સૌપ્રથમ રસી રાજકોટ સેન્ટર પર અપાઈ, રાજ્ય કૃષિમંત્રી ફળદુ સહિત અગ્રણી હાજર રહ્યાં
India/વિશ્વના સૌથી મોટા વેક્સિનેશનનો પ્રારંભ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો વર્ચ્યુઅલ પ્રારંભ, દેશના 3006 કેન્દ્રોથી શરૂઆત, પ્રત્યેક કેન્દ્ર પર 100 વ્યક્તિને અપાશે રસી
Gujarat/રાજકોટમાં જૈન અગ્રણી ઇશ્વરભાઇ દોશીનું નિધન, સ્થાનકવાસી જૈન મોટા સંઘનાં પ્રમુખનું નિધન, ઇશ્વરભાઇ દોશીનું કોરોનાથી થયું નિધન
Gujarat/જામનગર કાલાવડના MLAની ઓડિયો ક્લીપ વાયરલ, પ્રવીણ મુસડીયાની AAP નેતા સાથેની ઓડિયો ક્લીપ, AAP પાર્ટી ભાજપનો ધટક પક્ષ હોવાનો MLAનો દાવો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઓડિયો થયો વાયરલ , AAP એક બેઠક જીતે તો MLAપદેથી રાજીનામુ આપવાનો પડકાર
Gujarat/કેવડિયા સુધી દોડતી થશે 8 સ્થળોથી ટ્રેન, રવિવારથી દેશના 8 સ્થળોથી દોડતી થશે ટ્રેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે ગ્રીન સિગ્નલ, વારાણસી સહિત 8 સ્થળોથી ડાયરેક્ટ ટ્રેન, દેશના દરેક ખૂણાથી જોડાશે કેવડિયા, CM રૂપાણી, રેલવે મંત્રી ગોયલ જાડાશે
India/આજે કોરોનાના ‘કવચ’ને કંકુ-ચોખા, વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ, પ્રધાનમંત્રી મોદી કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ, સવારે 10.30 વાગ્યે રસીકરણનો પ્રારંભ, દેશના 3006 કેન્દ્રોથી થશે શરૂઆત, પ્રત્યેક કેન્દ્ર પર 100 વ્યક્તિને અપાશે રસી, જિલ્લા મથકો પર તમામ તૈયારીઓ પૂર્ણ, વેક્સિનેશન સ્ટાફ તૈયારીઓ સાથે સજ્જ
World/યુરોપના સ્પેનમાં કોરોનાનો થર્ડ વેવ!, થર્ડ વેવમાં સ્પેનમાં ફાટ્યો કોરોના બોમ્બ, 24 કલાકમાં જ 40 હજારથી વધુ નવા કેસ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક, 48 કલાકમાં સ્પેનમાં 75 હજારથી વધુ કેસ, 72 કલાકમાં જ 1.13 લાખ કેસ નોંધાયા
Gujarat/રામમંદિર નિર્માણ માટે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ આપ્યું 11 કરોડનું દાન, તો નીતિન પટેલે પણ 1 લાખ 11 હજાર 111 રૂપિયાના દાનની જાહેરાત કરી