Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં માસ્ક મુદ્દે પોલીસકર્મીએ યુવતીને લાફ મારતો વીડિયો વાયરલ, પોલીસકર્મી થઈ શકે છે સસ્પેન્ડ, અપાયા તપાસના આદેશ | દૂધસાગર ડેરીનું સુકાન સંભાળતા જ અશોક ચૌધરીની મોટી જાહેરાત, સાગરદાણ બોરીના ભાવમાં 50નો ઘટાડો

National/દિલ્હીમાં ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક અનિર્ણિત, 10મી બેઠકમાં કેન્દ્ર સરકાર કૃષિ કાયદો યથાવત્ રાખવા અડગ, હવે 19 જાન્યુઆરીએ ફરીથી બેઠક

Gujarat/નવસારીમાં કોરોના કહેર બાદ બર્ડફ્લુનો કહેર, નવસારીમાં બર્ડફ્લૂના 4 કેસ સામે આવ્યા, વાંસદા અને ચીખલીમાં નોંધાયા નવા કેસ, ચીખલીના સીયાદામાં કાગડાના શંકાસ્પદ મોત, વાંસદાના મનપુરમાં પણ કાગડાના મોત, 4 કાગડાના સેમ્પલો ભોપાલ મોકલ્યા હતા

Ahmedabad/પોપ્યુલર બિલ્ડર સામે સોલામાં થયેલ ફરિયાદનો મામલો, જમીન પ્રકરણમાં આરોપી રમણ પટેલના રિમાન્ડ મંજૂર, નામદાર સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જમીન વિવાદમાં રિમાન્ડ દરમિયાન થશે ઘટસ્ફોટ, પૂછપરછમાં ચોંકાવનારા તથ્યો બહાર આવે તેવી શક્યતા, સોલા પોલીસે રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી

Ahmedabad/અમદાવાદના નારોલમાં આગ, કંપનીમાં બોઈલરમાં લાગી આગ, બાલકૃષ્ણ ટેકસટાઇલ યુનિટ 2માં આગ, ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

Gujarat/કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત, શિકાર કરવા આવેલો શિકારી ખુદ શિકાર બન્યો, નીલ ગાયનો શિકાર કરવાં આવેલી ટોળકીએ કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં ટોળકીનાં શખ્સનું ઘટનાસ્થળે મોત, શિકાર કરવાં મારેલી ગોળી છાતીની આરપાર થઇ ગઇ, ભરૂચનાં ઝંઘાર ગામની શિકારી ટોળકી સાથે બની ઘટના, શિકારી ટોળકીનાં આસિફ ઝંઘારીયાવાલાનું મોત, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતદેહ, હત્યાની આશંકાને પગલે મૃતદેહનું પેનલ પીએમ કરાશે, કરજણ પોલીસે હોસ્પિટલ પહોંચી હાથ ધરી તપાસ

Gujarat/દીપડાનો મૃતદેહ મળી આવ્યો,  જેની જાણ લોકોને થતા લોકોના ટોળે ટોળા ઉમટયા, મૃતદેહ મળ્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી, વનવિભાગ સ્ટાફઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી, દિપડાના મૃતદેહને PM અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, PM રિપોર્ટ આવ્યા બાદ દિપડાના મોતનું કારણ જાણવા મળશે

Gujarat/નોર્વેમાં કોરોનાની રસી લીધા બાદ સૌથી મોટી આડઅસર, ફાઇઝરની રસી લીધા 13 લોકોનાં થયા મોત, અન્ય 29 દર્દીઓને પણ થઇ છે આડઅસર, હાલ નોર્વેમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy