Ahmedabad/પોલીસ બેડામાં પોલીસ ઇન્સ્પેકટરની બદલીનો દૌર, ગુજરાત પોલીસ વડા દ્વારા જાહેર કરાયા આદેશ, અનેક પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી, હથિયારી અને બિનહથિયારી પો.ઇન્સ્પેક્ટરની બદલી
Vadodara/ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સની ધરપકડ, વડોદરા જિલ્લા SOGએ કરી ઇસમની ધરપકડ, ચાઇનીઝ દોરી વેચતો સોહિલ શેખ ઝડપાયો, રૂ. 73500 કિંમતની ચાઇનીઝ દોરીની 245 રીલ જપ્ત
Gujarat/વલસાડ જિલ્લામાં કાગડાઓના મોતનો મામલો, એવિયન એન્ફ્લૂએન્ઝાથી મોત થયાની પુષ્ટિ, એવિયન એન્ફ્લૂએન્ઝા રોગના કારણે કાગડાઓ મોતથી ફફડાટ, સુગડ ફળિયા અને અટગામ નજીક મળ્યા હતા મૃત કાગડા, જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં
Not Set/સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત, રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા રખાઈ, એક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે, રસીકરણ અંતર્ગત 400 રૂપિયા ચૂકવવા પડશે, 3 કરોડ કર્મચારીઓને મફત રસી અપાશે
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે કરશે મોટી જાહેરાત, CM વિજય રૂપાણી 12 કલાકે કરશે પ્રેસ કોન્ફરન્સ
Gujarat/દેવભુમિ દ્વારકાના ભાણવડ તા.પંચાયતનનો સંજય ઓળકિયા વર્ગ-3 નામનો ગ્રામ સેવક 10,000ની લાંચ લેતા ઝડપાયો, સબસીડી મંજુર કરાવવા નક્કી કરાઇ હતી લાંચ
Gujarat/વેક્સિનના આગમનને લઈને તંત્ર સજ્જ, ગાંધીનગર રેન્જ આજી દ્વારા તમામ સુરક્ષા, DYSP એમ. કે. રાણાની ખાસ વાતચીત, અમદાવાદથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર, ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં, PSI કક્ષાના અધિકારી સ્ટોરેજ રૂમ બહાર કરશે સુરક્ષા
National/દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યમાં વધ્યો બર્ડ ફ્લૂનો ખતરો, કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત રાજ્યો માટે બનાવી વિશેષ ટીમ
Gujarat/ડાંગ જિલ્લામાં 10 પોલીસ કર્મીને કોરોના, 1 DYSP, 1 PSI સહિત 10 પોલીસ કર્મીઓને કોરોના, ડાંગ જિલ્લામાં કુલ આંક 154 પર પહોંચ્યો