Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Uttrayan/પતંગ રસિકો માટે મહત્વનાં સમાચાર, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર, પવનની ગતિ સામાન્ય રહેવાની શકયતા, બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડશે ઠંડીનો પારો, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

Cricket/સિડની ટેસ્ટમાં ભારતને મળી સફળતા, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ થઈ ડ્રો, અશ્વિન-વિહારીએ ભારત માટે સાબિત થયા ધ વૉલ

Gujarat/કોરોના વેક્સિન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે સાંજે 5 વાગે એરપોર્ટ પર આવશે વેક્સિન, SP.DYSP,PI,PSI, સહિતના પોલીસકર્મી તૈનાત રહેશે

Gujarat/દ.ગુજરાતના બારડોલીમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, બારડોલીના મઢી ગામે મૃત બે કાગડાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, મઢી તેમજ આસપાસના પોલટ્રી ફાર્મમાં તપાસ, પશુ પાલન અધિકારીઓ દ્વારા 4 ટીમ બનાવી તપાસ

Gujarat/સુરત મહુવા સુગર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી, પ્રમુખ અને ઉપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ , પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી, ઉપપ્રમુખ પદે બળવંતરાય પટેલની વરણી

Gujarat/નવસારીના ચિખલી તાલુકામાં કાગડાના મોત, ફડેવલ ગામે 3 કાગડાના શંકાસ્પદ મોત, વન વિભાગની ટીમ -પશુચિકિત્સકની ટીમ પહોંચી, કાગડાઓના મૃતદેહને ટેસ્ટિંગ માટે ભોપાલ મોકલાયા

Gujarat/વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, સાવલીનાં વસંતપુરામાં બર્ડ ફ્લુથી કાગડાનાં મોત, લેબોરેટરીનાં રિપોર્ટમાં થઇ બર્ડ ફ્લુની પુષ્ટિ, વસંતપુરામાં 25 કાગડાઓનાં થયા હતાં મોત, 5 કાગડાનાં નમૂના ભોપાલ લેબ.માં મોકલાયા હતા, 3 કાગડાઓમાં બર્ડ ફ્લુ પોઝિટિવની પુષ્ટિ, જિલ્લાનું વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું

India/કેન્દ્રીય બજેટનું પેપર છપાશે નહિ, 1947 પછી ભારતમાં બજેટનું પેપર નહી છપાય, કોવિડને કારણે બજેટનું પેપર છાપશે નહી

Gujarat/સુરત વ્હાઇટ લોટસ સ્કૂલમાં સામે વાલીઓમાં રોષ, પુરી ફી ભરવા માટે સ્કુલ કરી રહી છે દાદાગીરી, બાકી ફી ભર્યા બાદ પણ ના કર્યા કલાસ શરૂ, ઓનલાઈન કલાસ બંધ કર્યા બાદ નથી કર્યા શરૂ, શાળાની દાદાગીરી સામે વાલીઓમાં નારાજગી, જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ કરી રજુઆત

World/૮ મી જાન્યુઆરીએ પકડાયેલા ચાઇનીઝ પી.એલ. સૈનિકને આજે સવારે 10.10 વાગ્યે ચુશુલ-મોલ્ડો ખાતે ચીન પરત સોંપવામાં આવ્યો – ભારતીય સૈન્ય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy