Gujarat/તાપીના વ્યારાની સિવિલ હોસ્પિટલમાં કર્મીઓની હડતાળ, આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓની હડતાળ, બે મહિનાથી પગાર ન મળતાં કર્મીઓ કામથી રહ્યા અળગા,
World/વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) ની કોવિડ -19 રોગચાળાના મૂળની તપાસ કરવાની કામગીરી સોંપેલ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ 14 જાન્યુઆરીએ ચીન પહુચશે , ચીનના રાષ્ટ્રીય આરોગ્ય સત્તાએ સોમવારે કહ્યું.
National/ભારત તરફથી રાહત પુરવઠો સંરક્ષણ અને આપત્તિ પ્રબંધન પ્રધાન ઇનીઆ સેરુરાતુને સોંપવામાં આવ્યો હતો. “ટીસી યાસા” પછી ફીજી સરકારના પુનસ્થાપન પ્રાપ્તિ પ્રયત્નોને ટેકો આપવા માટે. ભારત ભારત-પ્રશાંતમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પૂરી પાડી હતી , સુવા, ફીજીમાં ભારતનું ઉચ્ચ આયોગ.
National/ચેન્નાઈ – ડીએમકે અને એમડીએમકે સહિતના તમિળનાડુ વિરોધી પક્ષોએ શ્રીલંકાની જાફના યુનિવર્સિટીમાં, યુદ્ધ સ્મારક ની નિમણૂક સામે ન્યુનગમ્બકમ ખાતે શ્રીલંકાના ડેપ્યુટી હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
News/ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) એ 11 માછીમારોને બચાવ્યા, ન્યુ મેંગલુરુથી 140 નૌટીકલ માઇલ પશ્ચિમમાં, માછીમારોની ફિશિંગ બોટ પર સિલિન્ડર વિસ્ફોટથી આગ લાગતાં બોટ સાદગી ઉઠી હતી.
Gujarat/રાજ્યમાં ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
Gujarat/ગીરસોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મોકૂફ, આજે સાંજે 6 વાગ્યે મળનારી બેઠક મુલતવી, બેઠકમાં PM સહિત ટ્રસ્ટીઓ જોડાનાર હતા, ચેરમેન પદની વરણી માટે મળનાર બેઠક રદ્દ, કેશુભાઈ પટેલના નિધનથી ચેરમેન પદ છે ખાલી, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરી પુષ્ટિ
Gujarat/રાજકોટ-કોરોનાનો ફરી હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓના મોત, મૃત્યુઆંક વધતા આરોગ્ય તંત્રમાં ચિંતા, મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
Gujarat/કચ્છના દૂધઈમાં ભૂકંપનો આંચકો, સવારે 9.5 મિનિટે અનુભવાયો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 13 કિલોમીટર દૂર
Gujarat/વલસાડ જિલ્લા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું , સોમાભાઈ બાત્રીએ આપ્યું પદ પરથી રાજીનામું, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ પર આરોપ , મનસ્વી વર્તન અને નિર્ણયોને લઇ આપ્યું રાજીનામું, સોમા બાત્રિના રાજીનામાંથી જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ