શેર બજાર/શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત, શરૂઆતમાં 300 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસે 49 હજારની સપાટી કુદાવી, સેન્સેકસ 49083 પોઇન્ટ પર, નિફ્ટી 14423 પોઇન્ટ પર
CM રૂપાણી/CM વિજય રૂપાણી આજે છોટાઉદેપુરમાં, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, CMની અધ્યક્ષતામાં બોડેલી APMCમાં કાર્યક્રમ, 613.16 કરોડની વિવિધ યોજનાનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
World/વિશ્વમાં કોરોનાનાં કુલ 9.06 કરોડ કેસ, USમાં કોરોનાનાં નવા 2.13 લાખ કેસ, USમાં 24 કલાકમાં 1700 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 54 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં નવા કુલ 6.12 લાખ કેસ
India/દેશમાં કોરોનાનાં નવા 16 હજાર કેસ, 24 કલાકમાં 16 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.04 કરોડ પર, દેશમાં હાલ 2.19 લાખ એકટિવ કેસ, દેશમાં આજે નવા-રિકવરી કેસ એકસમાન
Gujarat/રાજ્યમાં નવા 671 કેસ સામે 806 દર્દી રિકવર, રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 4 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 7,829 એકટિવ કેસ, રાજ્યમાં રિકવરી રેટ 95.17 ટકા પર
CM રૂપાણી/આજે PM મોદીની વિવિધ રાજ્યોનાં CM સાથે બેઠક, આજે PM મોદીની વર્ચ્યૂઅલ બેઠક યોજાશે, વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન સહિત મુદ્દે થશે ચર્ચા, કોરોના વેક્સિનેશન અંગે થશે સમીક્ષા બેઠક, દેશનાં તમામ રાજ્યોમાં ચાલી રહી છે ડ્રાયરન, વેક્સિનને લઇને વીડિયો કોન્ફરન્સથી ચર્ચા
Gujarat/રાજ્યભરમાં શિક્ષણકાર્ય આજથી અનલોક, 300 દિવસ પછી આજથી ખુલશે શાળા-કોલેજ, 10 મહિના બાદ આજથી શાળા-કોલેજો ખુલશે, કોરોનાકાળમાં લાંબા સમય બાદ ખુલશે શાળાઓ, ધોરણ 10 અને 12 તેમજ કોલેજમાં શિક્ષણ કાર્ય થશે શરૂ, વિવિધ જિલ્લામાં મંત્રીઓ અને ધારાસભ્યો રહેશે હાજર, શિક્ષણમંત્રી કલોલ ખાતે વિદ્યાર્થીઓને કરશે પ્રોત્સાહિત, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં રહેશે હાજર
Anand/ઇન્દિરા નગર વિસ્તારમાં પથ્થરમારો, નજીવી બાબતે સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો, કુતરુ કરડવાના બાબતે થયો હતો વિવાદ, પથ્થરમારો થતાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત, આણંદ ટાઉન પોલીસ પહોંચી ઘટનાસ્થળે
Gujarat/ગુજરાતમાં વધુ બે બર્ડફલૂ પોઝિટિવ કેસ, બારડોલીના મઢી ગામે નોંધાયો પોઝિટિવ કેસ, 5 દિવસ પહેલા થયા હતા 4 કાગડાઓના મોત, મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી મળી આવ્યા હતા મૃત કાગડા, બર્ડ ફલૂ પોઝિટિવ કેસ નોંધાયા વહીવટી તંત્ર થયું દોડતું