CM રૂપાણી/
આજે PM મોદીની વિવિધ રાજ્યોનાં CM સાથે બેઠક, આજે PM મોદીની વર્ચ્યૂઅલ બેઠક યોજાશે, વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન સહિત મુદ્દે થશે ચર્ચા, કોરોના વેક્સિનેશન અંગે થશે સમીક્ષા બેઠક, દેશનાં તમામ રાજ્યોમાં ચાલી રહી છે ડ્રાયરન, વેક્સિનને લઇને વીડિયો કોન્ફરન્સથી ચર્ચા
