gir somanath/100થી વધુ મરઘીના શંકાસ્પદ મોત, ચીખલી ગામે 100 થી વધુ મરઘીઓના શંકાસ્પદ મોત, ઘટનાના પગલે તંત્ર હરક્તમાં આવ્યું, ના.પશુપાલન નિયામક પહોંચ્યા ધટના સ્થળે
Banaskatha/જામપુરા વિસ્તારમાં 3 કબૂતરનો મોત, એક કલાકમાં 3 કબૂતરના નિપજ્યા મોત, સ્થાનિકોએ બર્ડ ફલૂની આશંકા વ્યક્ત કરી, મૃતક કબુતરોની સત્વરે તપાસ માટે લોકોની માંગ
NADIYAD/મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નડીયાદની મુલાકાતે, વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, રૂ.203.72 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, ગુ.વિ.સભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ સહિતના અગ્રણી હાજર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર
Gujarat/માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને લવાયો GPCC, ભરતસિંહ સોલંકી છે માધવસિંહ સોલંકીના પુત્ર, માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને દર્શન અર્થે રખાયો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા GPCC, પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના થશે અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર, સાંજે 5 વાગ્યે કરાશે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર
Gujarat/અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન, હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયો, ચાલુ ફરજે રેન્જ IGનું દુખદ નિધન, વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન થયું હતું મૃત્યુ, રેન્જ IGનાં નિધનથી પોલીસ બેડામાં શોક
Gujarat/કચ્છ સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું, જહાજના 8 ક્રુમેમ્બરોનો બચાવ કરાયો, દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતુ હતુ જહાજ, સ્થાનિક માછીમારી દ્વારા ક્રુમેમ્બરોને બચાવી લેવાયા
Gujarat/મોરબીના હળવદમાં કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન, વસંતપાર્કમા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ટુર્નામેન્ટેમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વોલીબોલ રમવા લોકોના ટોળા ઉમટ્યા
Gujarat/ચીખલીના સુરખાઈ ખાતે યોજાયો સરપંચ સંવાદ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત, નવસારી, વલસાડ,ડાંગ જિલ્લાના સરપંચો હાજર
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી નું રસીકરણ જોગ જનતા ને સંદેશ , કોરોના એ સમગ્ર વિશ્વ ને ચપેટ માં લઈ લીધુ હતું , કોરોના કાળ માં ગુજરાત સરકારે બનતા તમામ પ્રયત્નો કર્યા , સરકારે કોઈને પણ ભૂખ્યા સુવા નથી દીધા , તમામ પ્રવાસી મજદૂરોને સ્વમાન ભેર તેમના ઘરે પહૂચાડ્યા , સરકારે હેલ્થ કેર સુવિધાઓને અપડેટ કરી , 94 લાખ થી વધારે ટેસ્ટ , રેમડેસવીર જેવા ઈંજક્ષનો દર્દીઓને મફત આપ્યા , રિકવરીરેટ 94.15% થી વધારે , કોરોના સામેની લડાઈ એના અંતિમ દોર પર , સમગ્ર ગુજરાત નો ડેટા તૈયાર , સમગ્ર ગુજરાત માં 4 લાખ થી વધુ હેલ્થ કેર વર્કર્સ અને 6 લાખ થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરો ને વેક્સિન નો સૌથી પહેલો લાભ , ગુજરાત માં 16 હજાર વેકસીનેટર તૈયાર , વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમો રાખવામા આવશે , એક વેઇટિંગ રમ – એક વેક્સિન રમ અને એક ઓબ્જ્ર્વિંગ રમ , વેક્સિન સ્ટોર કરવા માટે ગુજરાત માં 6 ડેપો તૈયાર , કેન્દ્ર સરકાર તરફથી વેક્સિનેશન માટે વધારાના સંસાધનો મળ્યા છે , જનતા ને વિનંતી છે કે વેક્સિનેશન પ્રક્રિયા માં કોઈ પણ અફવાહ પર ધ્યાન આપવું નહીં .