Gujarat/
માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને લવાયો GPCC, ભરતસિંહ સોલંકી છે માધવસિંહ સોલંકીના પુત્ર, માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને દર્શન અર્થે રખાયો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા GPCC, પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના થશે અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર, સાંજે 5 વાગ્યે કરાશે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર
