Gujarat/અમદાવાદ: ધોળકાના ધોળી ગામે સરકારી પાણીના વહેણમાં ચીરીપાલ કંપની દ્વારા છોડાયુ કેમીકલયુકત પાણી, કેમિકલ વાળું પાણી છોડતા માછલાના મોત, સરપંચે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ અમદાવાદ ગ્રામ્યને જાણ કરી, GPCBને અનેકવાર ૨જુઆત કરવા છતા કોઈ કાર્યવાહી નહીં
Cricket/ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ સામે સિડનીમાં વંશીય ટીપ્પણી, દર્શકોએ પેવેલિયન સ્ટેન્ડમાંથી આપી ગંદી ગાળો, ભારતે ICCને કરી ફરિયાદ
Gujarat/IT રીટન મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ, CBTDને IT રિટનની તારીખ વધારવા હુકમ કર્યો, આગામી 12મી જાન્યુઆરી સુધી નિર્ણય લેવાય: HC નિર્ણય નહિ લેવાયતો હાઇકોર્ટ આપશે ચુકાદો
India/16મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન, કોરોના વેક્સિનેશનને સ્વાસ્થ્ય મંત્રાલયની લીલીઝંડી, ગુજરાતમાં પણ થશે વેક્સિનેશનનો પ્રારંભ,
Cricket/બુમરાહ અને સિરાજ સામે વંશીય ટીપ્પણી, ભારતીય ટીમ મેનેજમેન્ટ નોંધાવી ફરિયાદ, પબ્લિક સ્ટેન્ડમાંથી પ્રેક્ષક દ્વારા વંશીય ટીપ્પણીથી વિવાદ, ત્રીજા દિવસના અંતે બની વંશીય ટીપ્પણીની ઘટના, અમ્પાયર અને સિક્યુરિટી ઓફિસર્સ ઘટનાથી વાકેફ, ટીમ ઇન્ડિયાએ ICC સિક્યુરિટી ઓફિસર્સને પણ ફરિયાદ કરી
International/જકાર્તાથી નીકળેલી ફ્લાઈટથી સંપર્ક કપાયો, ઈન્ડોનેશિયાના જકાર્તાથી નીકળી હતી ફ્લાઈટ, ઉડાનની 4 મિનિટમાં જ કપાયો સંપર્ક, ગાયબ થતાં પહેલાં 10 હજાર ફૂટ હાઈટ ગુમાવી, હાઈટ ગુમાવ્યાંના તુરંત બાદ રડારમાંથી ગાયબ, શ્રીવિજય એરલાઈન્સની હતી ફ્લાઈટ
International/જકાર્તાથી નીકળેલી ફ્લાઈટથી સંપર્ક કપાયો, ઈન્ડોનેશિયાના જકાર્તાથી નીકળી હતી ફ્લાઈટ, ઉડાનની 4 મિનિટમાં જ કપાયો સંપર્ક, ગાયબ થતાં પહેલાં 10 હજાર ફૂટ હાઈટ ગુમાવી, હાઈટ ગુમાવ્યાંના તુરંત બાદ રડારમાંથી ગાયબ, શ્રીવિજય એરલાઈન્સની હતી ફ્લાઈટ
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, કાલે માધવસિંહના પાર્થિવદેહને રાજીવ ભવન ખાતે મુકાશે, આવતીકાલે બપોરે 3 થી 5 સુધી અંતિમ દર્શને મુકાશે
Gujarat/સુરતના ઓલપાડમાં ચાર પગનો આતંક, તેનારાંગ ગામે દીપડાએ કર્યો શ્વાન પર હુમલો, ગ્રામજનોએ વનવિભાગને રજુઆત કરતા વન વિભાગ દ્વારા 3 પાંજરા ગોઠવવામાં આવ્યા
Gujarat/ભાવનગર માં અમૃતમ કાર્ડ અંગે તંત્રની ઘોર બેદરકારી, બોરતળાવ વિસ્તારમાંથી બિનવારસી જથ્થો મળી આવ્યો, ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે અતિ ઉપયોગી કાર્ડ, આરોગ્યની સુવિધા માટે લાભદાયી કાર્ડ રોડ પર ફેંકી દેવાયા