Gujarat/ભાવનગરની જિલ્લા જેલમાંથી મળ્યો મોબાઈલ, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ, મોબાઈલ FSLમાં મોકલી આપી તપાસ હાથ ધરાઈ
Gujarat/રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી, દ.ગુજરાત-ઉ.ગુજરાતમાં પડી શકે વરસાદ, દાહોદ,ડાંગ,ભરૂચ,નર્મદા,તાપીમાં વરસાદની વકી,
Gujarat/કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ, રસીકરણની તૈયારીઓની સમીક્ષા મુદ્દે કોર કમિટીની બેઠક પૂર્ણ, CM રૂપાણી અને DyCm નીતિનભાઈ પટેલ રહ્યા હાજર, 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ માટે તૈયાર, 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ રસીકરણમાં જોડાશે
National/ભારત બાયોટેકની વેક્સિન બાદ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક વોલન્ટિયર્સનું મોત, કંપનીએ કહ્યું, મોત અને વેક્સિન સાથે કોઇ સંબંધ નહીં | બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડનું મુખ્યમંત્રી મમતા બેનરજી પર સૌથી મોટું નિવેદન, રાજ્યમાં અલકાયદાનો પગપેસારો, અનેક સ્થાને બોમ્બ બનાવવાની ફેક્ટરી
Gujarat/કચ્છમાં 38 કાગળના શંકાસ્પદ મોત, અંજારના ભીમાસર ગામની ઘટના, ગામના તળાવ પાસેથી મળ્યા મૃત કાગડા, બર્ડફ્લૂની દહેશત વચ્ચે ઘટનાથી ભયનો માહોલ
Rajkot/કુંવરજી બાવળીયાએ ચંદ્રકાન્ત પીઠાવાલાને લખ્યો પત્ર, કોળી સમાજના પ્રમુખ પીઠાવાલાને હોદા પરથી દૂર કરાયા, કુંવરજી બાવળિયાએ પીઠાવાલાને પ્રમુખપદેથી કર્યા દૂર, લેટરપેડનો ઉપયોગ રાજકીય રીતે થતા દૂર કરાયા, ખેડુત આંદોલન અને LRDના જવાનોને ટેકો આપ્યો હતો
National/ગુજરાત સહિત 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, દિલ્હીમાં 16 પક્ષીઓના આકસ્મિત મોત, કેન્દ્રની ટીમોનું ગઠન કરવામાં આવ્યું
Gujarat/ગુજરાતમાં વાતાવરણ પલટાની અસર, નર્મદાના ડેડીયાપાડામાં સૌથી વધુ ૧૦ કલાકમાં 3 ઇંચ વરસાદ, ઉમરપાડા તાલુકામાં ૧૦ કલાકમાં 1.5 ઇંચ વરસાદ, અન્ય 13 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/દેશભરમાં વેક્સિનેશન શરુ કરવા PM મોદીને મુખ્યમંત્રી રુપાણીએ આપ્યા અભિનંદન, ડોક્ટર, ફ્રન્ટલાઈન વર્કર્સને અપાશે વેક્સિન, ગુજરાતમાં તમામ તૈયારી પૂર્ણ : રૂપાણી, રસીકરણ અંગે CM રૂપાણી કરશે મહત્વની જાહેરાત
Gujarat/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 675, 5 લોકોનાં મૃત્યુ, 851 દર્દીઓ ડિસ્ચાર્જ