UK/UKમાં કોરોનાનો નવો સ્ટ્રેન બેફામ, છેલ્લાં 24 કલાકમાં 58,800 નવા કેસ, UKમાં કુલ કેસ હવે 27 લાખને પાર, ફ્રાન્સને પછાડી UK 5મા ક્રમે પહોંચ્યું, UKમાં મૃત્યુઆંક પણ 75 હજારને પાર, મૃત્યુઆંકની બાબતમાં ઈટાલીની લગોલગ
Not Set/સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ, શેરબજાર ઉંચકાતા રૂપિયો ઉંચકાયો મુંબઇ બજારમાં ચાંદીમાં ચડકાટ, ચાંદી GST સાથે વધી 71 હજારની સપાટીએ, પ્લેટીનમ-પેલેડીયમ જેવી ધાતુનાં ભાવમાં વધારો, સોનાનો 10 ગ્રામનો ભાવ 53000 રૂપિયા
RSS/આજથી RSSની મળશે આજે સમન્વય બેઠક, ઉવારસદ-ગાંધીનગર ખાતે યોજાશે બેઠક, સરસંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં બેઠક, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ લેશે ભાગ, RSSની 39 જેટલી ભગિની સંસ્થાઓના પ્રતિનિધિ જોડાશે
Weather/રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ, 4.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન ,વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 9.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Gujarat/ગુજરાતમાં 6 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, કોરોનાનાં નવા 698 કેસ સામે 898 દર્દી રિકવર, 24 કલાકમાં 3 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 9,047 એકટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 94.61 ટકા નોંધાયો
England/નવા સ્ટ્રેનને કારણે બ્રિટનમાં ફરી લૉકડાઉન, ઇંગ્લેન્ડમાં લોકડાઉન કરવાની જાહેરાત, બ્રિટનનાં PM બોરિસ જોનસને કર્યુ એલાન, ઘાતક વાયરસ ઝડપથી ફેલાતો હોવાનો ભય, બ્રિટિશ PMએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ, શાળા,કોલેજ,યુનિવર્સિટી ચાલશે ઓનલાઇન, બ્રિટનમાં કોરોનાનાં કુલ 26 લાખ કેસ
Mahesana/આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી, વર્ધમાન વિદ્યાલય અરવિંદ બાગ ખાતે મતદાન, 11 બ્લોકમાં કુલ 15 સીટ પર થશે મતદાન, સિદ્ધપુરની બેઠક મામલે હાઇકોર્ટમાં નિર્ણય પેન્ડિંગ, કોર્ટના નિર્ણય બાદ જ સિદ્ધપુરની બેઠક પરચૂંટણી યોજાશે, કુલ 11 બ્લોકની 15 સીટ પરથી થશે મતદાન, 1126 મતદારો ચૂંટણીમાં કરશે મતદાન
Gujarat/વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, યુ.કે.થી પરત ફરેલા 27 વર્ષીય યુવકને કોરોના સ્ટ્રેન, નેશનલ ઇન્સ્ટી.ઓફ વાયરોલોજીમાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ, યુવક ગોત્રી હોસ્પિ.માં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ, 5 માંથી 4 ના સ્ટ્રેન રિપોર્ટ નેગેટિવ આવ્યા
Gandhinagar/LRD ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ, પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કર્યો, તમામ આંદોલનકારીઓ સામે પોલીસ ફરિયાદ, LRD ભરતી મુદ્દે ઉમેદવારો કરી રહ્યા હતા આંદોલન, ગુનો દાખલ કર્યા બાદ નોટિસ આપી છોડ્યા
Surat/ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રન, મર્સિડીઝ કારે ત્રણ લોકોને લીધી અડફેટે, સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી અડફેટે, અકસ્માતમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત, કારનો ડ્રાઇવર ગાડી મુકીને થયો ફરાર