Gujarat/સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે આવશે ગુજરાત, આવતીકાલે વિવિધ મુદ્દાઓ પર યોજશે પ્રેસ, બપોર બાદ નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક
National/કૃષિ કાયદામાં સંશોધન માટે સંયુક્ત સમિતિ બનાવવા સરકારની તૈયારી, પણ ખેડૂતોએ ફગાવ્યો સરકારનો પ્રસ્તાવ
Gujarat/બનાસકાંઠા: 15 જાન્યુઆરીએ યોજાશે ધાનેરા માર્કેટ યાર્ડની ચૂંટણી, માર્કેટયાર્ડની ચૂંટણીમાં 16 બેઠક માટે 99 ફોર્મ આજે ભરાયા
Gujarat/રાજકોટ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ ફરિયાદ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉર્વીશીબા જાડેજાના પતિ સહિત અન્ય 2 લોકોની કરાઈ ધરપકડ
Gujarat/રાજ્યના મુખ્યમંત્રીનો વધુ એક મહત્વનો નિર્ણય, શૈક્ષણિક સંસ્થાઓ-શાળાઓ માટે નિર્ણય, 1 એપ્રિલથી 31 ડિસે. 20 સુધી સ્કૂલબસોને વેરા મુક્તિ, નોનયુઝ સ્કુલબસોને આપી ટેક્ષમાંથી મુક્તિ
Gujarat/શૈક્ષણિક સંસ્થા અને શાળાઓની બસને વાહન વેરામાંથી મુક્તિ, એપ્રિલથી ડિસેમ્બર સુધી ઉપયોગમાં ન લેવાયેલી બસને મળશે લાભ
Gujarat/સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનને લઇને મળશે બેઠક, 11 જાન્યુઆરીએ મળશે વર્ચ્યુઅલ બેઠક, લાલકૃષ્ણ અડવાણી,હર્ષવર્ધન નિયોટીયાનું નામ ચર્ચામાં, PM મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી જોડાશે બેઠકમાં
Gujarat/સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનને લઇને 11 જાન્યુઆરીએ મળશે વર્ચ્યુઅલ બેઠક, લાલકૃષ્ણ અડવાણી,હર્ષવર્ધન નિયોટીયાનું નામ ચર્ચામાં બેઠક, PM મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી જોડાશે બેઠકમાં