Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/ભારતને મળી પહેલી કોરોના વેક્સીન, સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સીનને મંજૂરી, ઈમરજન્સી સ્થિતિ માટે વેક્સીનને મંજૂરી, દેશમાં બનેલી કોવિશીલ્ડને મંજૂરી મળી

Gandhinagar/2021ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ, સીએમ રૂપાણીની નૂતન વર્ષના દિવસે નાગરિકો માટે ભેટ, રા.માર્ગ વાહન વ્યવહાર નિગમ STમાં ખરીદશે 1000 નવી બસો, આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મુકાશે, સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન માટે ખરીદાશે બસ, નવી 50 ઇ બસ મુકવાની સીએમ રૂપાણીએ કરી જાહેરાત, સીએમ રૂપાણીએ વિ.કોન્ફ.થી 5 બસ મથકોનું લોકાર્પણ કર્યું, 10 નવા નિર્માણ થનારા બસ મથકોનું કર્યુ હતુ ખાતમુહૂર્ત

India/દેશમાં નવા સ્ટ્રેનનો ધીમે ધીમે પગપેસારો, એક પછી એક નવા સ્ટ્રેનના સકંજામાં, વધુ 4 દર્દીઓમાં જોવા મળ્યો UKનો નવો સ્ટ્રેન, દેશમાં નવા સ્ટ્રેનથી કુલ 29 સંક્રમિત, અલગ અલગ રાજ્યોમાં મળ્યાં સંક્રમિત, નવા સ્ટ્રેનથી સંક્રમિતોને રખાયા છે અલગ

Gujarat/વડોદરામાં કોરોનાનાં ડરથી વિદ્યાર્થીનો આપઘાત, વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, કોરોનાનાં ડરથી ઘરમાંથી બહાર નહોતો નીકળતો વિદ્યાર્થી, ધો.12 સાયન્સ સીબીએસઇનો વિદ્યાર્થી હતો

Gujarat/વડોદરા વાઘોડિયામાં નશાની હાલતમાં નબીરા ઝડપાયા, ઓરબીટ 99 બંગ્લોઝમાં બંગલા નંબર 92માં યોજાઈ હતી પાર્ટી, નાચગાન સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા યુવક યુવતીઓ, છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ યોજી હતી મહેફિલ, વાઘોડિયા પોલીસે પાર્ટીમાં પાડ્યો ભંગ, બ્રીઝા કાર, BMW, 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા, 17.55 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

Gujarat/BTP અને AIMIM વચ્ચે ગઠબંધનનો મામલો, આજથી AIMIM ના નેતાઓના ગુજરાતમાં ધામા

National/કેરળમાં આજથી સ્કૂલો શરૂ, ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકશે, 9 મહિના બાદ શાળાઓ ખુલતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

National/દિલ્હીમાં કોરોના વેક્સિન મુદ્દે એક્સપર્ટ કમિટીની બેઠક, એસ્ટ્રાજેનેકા-કોવિશીલ્ડ એપ્રુવલ મુદ્દે થશે વિચાર, ઇમરજન્સી ઉપયોગ મુદ્દે મળી શકે મંજૂરી

Not Set/કોંગ્રેસે કરી મનપાની ચૂંટણી માટે ઓબ્ઝરવરની નિયુક્તિ, અમદાવાદના નિરીક્ષક તરીકે 5 લોકોની નિયુક્તિ, સી.જે ચાવડા, યુનુસ પટેલ, દીપક બાબરિયાની નિયુક્તિ, અલકાબેન પટેલ અને નિરંજન પટેલ પણ નિયુક્તિ, વડોદરાના નિરીક્ષક તરીકે ગૌરવ પંડયા અને ઇન્દ્રવિજય ગોહિલ, જામનગરના નિરીક્ષક તરીકે ખુરશીદ શેખ અને રાજુ પરમાર, ચંદ્રિકાબેન ચુડાસમાની જામનગર નિરીક્ષક તરીકે નિયુક્તિ, સુરતના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખ અને વિરજી ઠુમ્મર, રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમી યાજ્ઞિક, ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકા

Gujarat/ડાકુ ગીધની પ્રજાતી કચ્છમાં જોવા મળી, હિમાલય અને નેપાળમાં જોવા મળે છે ગીધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy