Gujarat/રાજકોટ એઇમ્સના લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, ગુજરાતમાં એઇમ્સ નથી તેવું મેણું ભાગશે, આજે મારી જિંદગીનો યાદગાર દિવસ
Gujarat/સાબરકાંઠામાં મ્યુકોરમાઇકોસીસનો પ્રથમ કેસ, હિંમતનગરના આધેડમાં લક્ષણ દેખાયા, આધેડનું બાયોપ્સી બાદ નિદાન થયું ,
Not Set/5 ડિગ્રી સાથે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી, રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન, જુનાગઢના કેશોદમાં લઘુત્તમ 7.6 ડિગ્રી તાપમાન, બનાસકાંઠના ડીસામાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન, અમદવાદમાં 12.4 અને રાજકોટમાં 8.8 ડિગ્રી પારો, કંડલામાં 9.4 અને ભુજમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 10 અને અમરેલીમાં 10.8 ડિગ્રી
Not Set/સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત, યુવતીના પરિવારના બે લોકો થયા ચેપગ્રસ્ત, કોવિડ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં રખાયા
India/દેશમાં 24 કલાકમાં 21,900 કોરોનાના નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 26,000 રિકવરી, એક્ટિવ કેસમાં સતત થઇ રહ્યો છે ઘટાડો, એક્ટિવ કેસ ઘટીને હવે 2.55 લાખ, કેરળમાં 24 કલાકમાં 6,200 નવા કેસ
Not Set/UKમાં નવા સ્ટ્રેનનો આતંક યથાવત, સતત બીજા દિવસે 50 હજારથી વધુ કેસ, 24 કલાકમાં જ મૃત્યુઆંક થઇ ગયો ડબલ, 414માંથી વધીને 981 લોકોના થયા મોત, નવા સ્ટ્રેનને લીધે વધુ પ્રતિબંધો લદાયા, પ્રયત્નો છતાં સ્થિતિ બેકાબૂ બનવાના એંધાણ
India/ભારતમાં કોરોનાના નવા સ્વરૂપનો ખતરો,આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવાયો, 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ
Botad/સાળંગપુર કષ્ટભંજનદેવને 21 કિલો સોનાના આભૂષણોનો શણગાર,દાદાની પ્રતિમાને 21 કિલો સુવર્ણ-હીરાજડિત અલંકાર,શણગારના દર્શનનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડ્યા, કોરોનાને લઈ લોકોએ ઓનલાઇન પણ દર્શન કર્યા
Rajkot/આજે રાજકોટ ખાતે AIIMSનું ખાતમૂહુર્ત, PM મોદી દિલ્હીથી કરશે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત,CM રૂપાણી અને DY.CM નીતિન પટેલે રહેશે હાજર, 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે થશે નિર્માણ, 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે