Rajkot/
આજે રાજકોટ ખાતે AIIMSનું ખાતમૂહુર્ત, PM મોદી દિલ્હીથી કરશે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત,CM રૂપાણી અને DY.CM નીતિન પટેલે રહેશે હાજર, 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે થશે નિર્માણ, 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે
