Surat/ સુરતમાં મોટા વરાછામાં મકાન ધરાશાયી, મકાનના કાટમાળમાં 5 શ્રમિકો દટાયા, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે, મકાનની દીવાલનો ભાગ થયો ધરાશાયી, કેદાર હાઈટ્સની દીવાલ થઈ ધરાશાયી

Breaking News