Gujarat/ સુરતમાં સિટી બસની અડફેટે વિદ્યાર્થીનીનું મોત , અમરોલી વિસ્તારમાં બસ નીચે કચડાતા મોત , બેફામ રીતે બસ હંકારતા ચાલકે સર્જયો અકસ્માત , ધો.9માં ભણતી વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે મોત , અકસ્માતને પગલે સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ , બસ ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો

Breaking News