Gujarat/અમદાવાદ સફાઇ કર્મીઓ વચ્ચે ફાટાં પડ્યા, એક જૂથ હડતાળ જારી રાખવા મક્કમ, બીજા જૂથે લેખિત બાંયધરી બાદ સમેટી હડતાળ, મ્યુનિ. નોકર મંડળે કરી હડતાળ સમેટવાની જાહેરાત, ગુજરાત કામદાર મંડળે હડતાળ યથાવત્ રાખી
Gujarat/મનસુખ વસાવાના સમર્થનમાં 27 લોકોના રાજીનામા, સાગબારાના પ્રમુખ સહિતના જિલ્લા અને તાલુકાના હોદેદારોએ આપ્યા રાજીનામા
Gujarat/અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે ફરી પહોંચ્યુ સી-પ્લેન, મેઈન્ટેનન્સ માટે ગયેલ સી પ્લેન માલદીપથી પરત, આવતીકાલથી શરૂ થશે સી પ્લેન સેવા
Not Set/કોરોના વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકાર રહેશે, ભારતીય આરોગ્ય મંત્રાલયનો દાવો, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી
Gujarat/અરવલ્લી ભિલોડામાં પથ્થર ભરેલ ટ્રેકટર રોકતા 10 થી વધુના ટોળાએ બે ફોરેસ્ટ કર્મીઓ પર હુમલો, ગામડાંઓમાં ભુમાફિયા બન્યા બેફામ
Gujarat/ભરૂચ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નાદુરસ્ત તબિયતને લઈને રાજીનામું, રાજીનામાં પર અકબંધ છું, નિવૃત થવા ઇચ્છુ છું, રાજકીય સંગઠનની કામગીરીઓ કરીશ, સાંસદ તરીકે પણ રાજીનામું આપીશ
Gujarat/GMRDS લીઝ કૌભાંડ મામલો, GMRDSના અધિકારીઓ સેવી રહ્યા છે મૌન, CMOનાં તપાસનાં આદેશ પછી પણ કોઇ કાર્યવાહી નહીં
Gujarat/અમદાવાદ સફાઈકામદારના દેખાવો, દેખાવોને લઈને કોર્પોરેશનમાં કિલ્લાબંધી, પોલીસ, SRPનો કાફલો કોર્પોરેશનમા ખડકી દેવાયો