ગુજરાત/સુરત રાંદેરમાં જુગાર ધામ પર દરોડાનો મામલો, સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર PIને કર્યા સસ્પેન્ડ, રાંદેર PI અજય બલદાનિયાને કર્યા સસ્પેન્ડ
National/ખેડૂત આંદોલન અંગે સુખદ સમાધાનનો આશાવાદ, હરિયાણાનાં ડેપ્યુટી સીએમ ચોટાલાએ આપી જાણકારી, પોરબંદરની લીધી મુલાકાત
Gujarat/ગુજરાતમાં 2 ફેબ્રુઆરી-2021એ અંતિમ મતદાર યાદી, રાજ્ય ચૂંટણીપંચે બહાર પાડયું જાહેરનામું, ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાઇ શકે ચૂંટણી
ગુજરાત/ભરૂચની કલેકટર કચેરી ખાતે અરજદારોની ભીડ, જનસેવા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સના ઉજાગરા, કોરોના કહેર વચ્ચે પણ સરકારી કચેરીઓમાં કતારો
ગુજરાત/અરવલ્લી મોડાસા ન.પાના સફાઈકામદારો હડતાળ પર ઉતર્યા, સાતમા પગારપંચની અમલની સાથે 7 મુદ્દાની માગ, 100 જેટલા સફાઈકામદારો ઉતર્યા હડતાળ પર
ગુજરાત/વડોદરામાં કોંગ્રેસનાં નેતાઓનો કોરોના નિયમોનો ભંગ, પેટ્રોલ ડિઝલનાં ભાવવધારા સામે કોંગ્રેસે યોજી રેલી, કોંગ્રેસની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા
ગુજરાત/કામરેજના ઉભેળ ગામે ફલાયઓવર મુદ્દે ચક્કાજામ, સ્થાનિકોઓએ નેશનલ હાઈવે પર કર્યો ચક્કાજામ, નેશનલ હાઇવે 48ની બંને તરફ કર્યો ચક્કાજામ
Not Set/કોરોના વેક્સિન મુદ્દે તૈયારીનો ધમધમાટ, ગાંધીનગર-રાજકોટમાં રસીને લઇ ટ્રાયલરન, 29મી ડિસેમ્બરે મોકડ્રીલની કરાશે કામગીરી
National/કૃષિવિરોધ વચ્ચે દેશને આજે મળશે 100મી કિસાન રેલ, પી.એમ મોદી બતાડશે લીલીઝંડી, કરશે વર્ચ્યૂઅલ સંબોધન