ગુજરાત/રાજકોટમાં મહિલા કોંગ્રેસ કાર્યકરોનો હોબાળો, મોંઘવારીને મુદ્દે મહિલાઓનો આશ્ચર્યજનક કાર્યક્રમ, રસ્તા પર ચૂલા સળગાવી રોટલા ઘડી કરશે વિરોધ
ગુજરાત/વલસાડ કપરાડા તાલુકા કોંગ્રેસની મળી બેઠક, કોંગ્રેસ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, તમામ લોકો માસ્ક વગર બેઠેલા જોવા મળ્યા
ગુજરાત/મહેસાણામાં ઐઠોર ગણપતિ મંદિર રહેશે બંધ, 2 જાન્યુઆરીએ સંકટ ચોથ પર મંદિર રહેશે બંધ, સંકટ ચતુર્થીએ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
Gujarat/સુરત કામરેજના ઉભેળ ગામે ફલાયઓવરનો મુદ્દે સ્થાનિકોનો હોબાળો, વારંવાર અકસ્માત થતા લાંબા સમયથી ઉઠી છે માંગ, ગ્રામજનોએ કાળા કપડાં પહેરી કર્યો વિરોધ |રાજકોટમાં પતંગની દોરીથી ગળું કપાતા મોત, રાજકોટમાં ગળુ કપાતા 39 વર્ષીય યુવકનું મોત | ગુજરાતમાં કોરોના મુદ્દે રાહતનાં સમાચાર, કોરોનાનાં કેસો ઘટતા નવા 850 કેસ નોંધાયા, રાજ્યમાં 24 કલાકમાં 920 દર્દીઓ સાજા થયા, રાજ્યમાં 24 કલાકમાં 7 દર્દીઓનાં મોત, રાજ્યમાં હાલ 10,435 કોરોનાનાં એકટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક 2.41 લાખને પાર
India/PM મોદીએ ડ્રાઇવરલેસ મેટ્રોને બતાડી લીલીઝંડી, PM મોદીનું વર્ચ્યૂઅલ સંબોધન, મેટ્રો પ્રદૂષણ ઓછું કરવાનું મહત્વનું માધ્યમ, સ્વદેશી મેટ્રો કોચ તૈયાર કરાયા | દેશમાં કોરોનાનાં નવા 20,333 કેસ, 24 કલાકમાં 21 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.02 કરોડ પર, દેશમાં કોરોનાથી કુલ 1.47 લાખ લોકોનાં મોત, દેશમાં હાલ 2.76 લાખ કોરોના એક્ટિવ કેસ
Vadodara/વડોદરા શહેરમાં આજે રહેશે પાણી કાપ, 4 ટાંકી અને બે બુસ્ટર વિસ્તારમાં પાણી કાપ, આજવા સરોવર ખાતે પાઇપલાઇનમાં કામકાજ, દોઢ લાખ નાગરિકો આજે પાણીથી રહેશે વંચિત
Cold weather/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ 8.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી 3 દિવસ કોલ્ડવેવની રહેશે અસર
Not Set/કોરોના વેક્સિન મુદ્દે તૈયારીનો ધમધમાટ, ગાંધીનગર-રાજકોટમાં રસીને લઇ ટ્રાયલરન, રસી વિતરણમાં ખામી ન સર્જાય તે માટે તૈયારી, સમગ્ર પ્રક્રિયાનું કરવામાં આવશે રિહર્સલ, 29મી ડિસેમ્બરે મોકડ્રીલ કરવામાં આવશે
Gandhinagar/31 ડિસેમ્બરે 4 મહાનગરોમાં કરફ્યૂની મુદત થશે પૂર્ણ, CM ની અધ્યક્ષતામાં આજે હાઈ પાવર કમિટીની બેઠક, રાત્રિ કરફ્યૂ અંગે બેઠકમાં આજે લેવાઈ શકે છે નિર્ણય, ઉત્તરાયરણ પર્વ અંગે માર્ગદર્શિકા મુદ્દે થઈ શકે ચર્ચા, રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે બેઠકમાં થશે ચર્ચા, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છે રાત્રિ કરફ્યૂ, CMના નિવાસસ્થાને સાંજે 7:00 કલાકે યોજાશે બેઠક
પશ્ચિમ બંગાળ/સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય તેવા સંકેત, ગઇકાલે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ અટકળ તેજ, ગાંગુલીએ ગઇકાલે રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત, 12મી જાન્યુઆરીએ ભાજપમાં જોડાય તેવી શકયતા, પ.બંગાળમાં CM ઉમેદવાર બને તેવી શકયતા, ભાજપનો મમતા દીદી સામે દાદાનો વ્યૂહ