Gujarat/વડોદરા ભાજપનાં વધુ એક કાઉન્સિલર ભાન ભુલ્યા, મહિલા કાઉન્સિલર ગાર્ગી દવે દ્વારા નિયમોનાં ધજાગરા, વોર્ડ 18નાં ભાજપનાં મહિલા કાઉન્સિલરે ટોળાં ભેગા કર્યા, જન્મદિવસની ઉજવણીમાં ગાઇડલાઇન ભુલ્યા, કાઉન્સિલરે ટોળા ભેગા કરી જન્મદિનની કેક કાપી | ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા મામલો, હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, ગુજરાત ATS હરિયાણાથી આરોપીની કરી ધરપકડ, હરિયાણાના મેવાતથી આરોપીની ધરપકડ, ઈમરાન ઉર્ફે ઈમુ ગુડાલાની ધરપકડ, હત્યા સમયે સ્થળ બતાવાની ભજવી હતી ભૂમિકા,  ગૃહમંત્રીએ આપ્યા હતા તપાસના આદેશ | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 850, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,41,845, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 07 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ 920 દર્દીઓની સંખ્યા, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,27,128, અમદાવાદમાં કોરોનાના નવા 172 કેસ નોંધાયા, રાજકોટમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા, સુરતમાં કોરોનાના નવા 126 કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના નવા 105 કેસ નોંધાયા, ગાંધીનગરમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા

National/કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઈરસ મળ્યો, WHO એ કહ્યું, ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે । બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત, રહાણેની સદી સાથે ભારતે બીજા દિવસના અંતે બનાવ્યા 5 વિકેટે 277 રન |ડૉન દાઉદના સાથી અબ્દુલ મજીદને ગુજરાત ATS એ જમશેદપુરથી પકડ્યો, પૂછપરછમાં સામે આવી શકે છે મહત્વની જાણકારી | યુવાનોમાં Can doનો એપ્રોચ અને Will doની સ્પિરિટ, મનકી બાતમાં પીએમ મોદીએ કરી વાત વૉકલ ફોર લૉકલથી દેશ બનશે વેગવંત | મનકી બાતમાં પી.એમ મોદીએ શીખગુરુને કર્યા નમન, કહ્યું-તેમની શહાદતનાં આપણે કર્જદાર, સાથે લોકલ ફોર વોકલનો આપ્યો સંદેશ | ખેડૂત આંદોલનનો આજે 32મો દિવસ, 29મી ડિસેમ્બરે ખેડૂતો-સરકાર વચ્ચે મહત્વની બેઠક, આશાસ્પદ ઉકેલની શકયતા | કોરોના હજુ 10 વર્ષ સુધી રહેશે, રસી શોધાવા છતાં કોરોનાથી વહેલા નહીં મળે છુટકારો, બાયોએનટેકનાં સીઇઓનો દાવો

Gujarat/યૂકે-યુરોપથી આવેલા આણંદ અને ભરૂચના બે-બે તો વલસાડના એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ, નવા સ્ટ્રેનની તપાસ માટે નમૂના લેબમાં મોકલાયા | પાવી જેતપુર નજીક પીકઅપ ગાડીએ ત્રણને અડફેટે લેતા ત્રણેયના મોત, પશુ ભરેલી ગાડીએ મારી હતી બાઈકને ટક્કર । પરિવાર સાથે સાસણ ગીર આવેલા અભિનેતા આમિર ખાને નિહાળ્યા 10થી વધુ સિંહ..કહ્યું, જ્યારે તક મળે ત્યારે અહીં જરૂર આવો | યૂકે સહિત યૂરોપથી ગુજરાત આવેલા 1720 પૈકી 11 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ, રૂપાણીના પુત્રી-પૌત્ર-જમાઈનો રિપોર્ટ નેગેટિવ | રાજકોટમાં 10 વર્ષથી મકાનમાં બંધ ત્રણ ભાઈ-બહેનને બહાર કઢાયા, પિતાએ કહ્યું, મારા સંતાનોને વળગાડ છે | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાયાના કાર્યકરોને જ મળશે ટિકિટ, મહેસાણાના સરપંચ સંમેલનમાં પાટીલનું નિવેદન | ગાંધીનગરના ખોરજ ગામે ખુલ્લેઆમ ચરસ,ગાંજાનું થઈ રહ્યું છે વેંચાણ, બજરંગદળનો દાવો, પોલીસમાં કરી અરજી | વેક્સીન આવી રહી છે છતાં હજી અંતર જાળવવું જરૂરી, નાયબ મુખ્યમંત્રીનું નિવેદન, બાવળામાં રકતદાન કેમ્પ કાર્યક્રમમાં આપ્યું નિેવેદન | આર્મ્સ હોલ કેસના ફરાર આરોપીની ધરપકડ, ગુજરાત ATSને મોટી સફળતા, અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી કરાઇ ધરપકડ | આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકરોને જ ટિકિટ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટ વાત, ઉત્તરગુજરાતમાં યોજાયું પ્રથમ સરપંચ સંમેલન