Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot/રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત, સીંગતેલમાં 10 અને કપાસિયા તેલમાં 15 રૂપિયા વધ્યા, એક સપ્તાહમાં કપાસિયા તેલમાં 45 અને સીંગતેલમાં 60 થી 70 રૂપિયાનો થયો વધારો, તેલના સતત વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Junagadh/બોલીવુડ અભિનેતા આમીર ખાન સાસણગીરમાં, વહેલી સવારે પરિવાર સાથે સિંહ દર્શને પહોંચ્યા, પરિવાર સાથે સિંહ દર્શને પહોંચ્યા નેશનલ પાર્ક, જિપ્સીમાં બેસી આમિરખાન જંગલમાં જવા રવાના આમિરખાન, પોતાની મેરેજ એનવર્સરી ઉજવશે સાસણમાં

Ahmedabad/અમદાવાદમાં 2021માં ફલાવર શોનું નહીં થાય આયોજન, કોરોના સ્થિતિને પગલે AMC દ્વારા લેવાયો નિર્ણય, દર વર્ષે જાન્યુઆરીમાં યોજાય છે ફ્લાવર શો

India/દેશમાં કોરોના નબળો પડયો હોવાના સંકેત,દેશમાં કોરોનાનાં કેસોમાં થયો ઘટાડો, નવા 18 હજાર કેસ સામે 21 હજાર દર્દી રિકવર, રિકવરી રેટમાં સતત વધારાનો ટ્રેન્ડ, દેશમાં કુલ કેસનો આંક 1.01 કરોડને પાર, દેશમાં કોરોનાથી કુલ 1.47 લાખ લોકોનાં મોત

London/કોરોના હજુ 10 વર્ષ સુધી રહેશે,રસી શોધાવા છતાં કોરોનાથી વહેલા નહીં મળે છુટકારો,બાયોએનટેકનાં સીઇઓનો દાવો

Rajkot/રાજકોટમાં રાત્રિ કરફ્યુ મુદ્દે કરણી સેનાની અપીલ, રાત્રિ કફર્યૂના સમયમાં ફેરફાર કરવાની કરી માંગણી, રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની CMને અપીલ, રાત્રિ 11 થી સવારથી 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવા માંગ, અગાઉ ચેમ્બર ઓફ કોમર્સે પત્ર લખી કરી હતી રજૂઆત

Ahmedabad/30 ડિસેમ્બરથી સી-પ્લેન સેવા ફરી શરૂ થઈ શકે, મેઇન્ટેનન્સને કારણે એક મહિનાથી બંધ હતી સેવા, રૂટિન સમય પ્રમાણે અમદાવા-કેવડિયા સુધી ભરશે ઉડાન, PMએ અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સેવા કરાઈ હતી શરૂ

ઠંડી/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 12.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની રહેશે અસર

Delhi/31 ડિસેમ્બરે CBSE બોર્ડની પરીક્ષાની તારીખ થશે જાહેર, કેન્દ્રીય શિક્ષણમંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી, ઘટાડેલા અભ્યાસક્રમના આધારે લેવાશે પરીક્ષા, કુલ અભ્યાસક્રમનો 30 ટકા સિલેબસ રદ્દ થશે, કોરોનાને પગલે માર્ગદર્શિકા પણ થશે જાહેર

Ahmedabad/અમદાવાદમાં સફાઇકર્મીઓની હડતાળ યથાવત, સફાઇકર્મીઓની હડતાળનો આજે ચોથો દિવસ, અમદાવાદમાં ઉભરાયા કચરાનાં ઢગ, અમદાવાદ નર્કાગાર બન્યું હોય તેવી સ્થિતિ, પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હડતાળ યથાવત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy