diu/રાષ્ટ્રપતિના દીવ પ્રવાસનો આજે ત્રીજો દિવસ, સાંજે 4 વાગ્યે ઘોઘલા બીચનો નજારો માણશે, સાંજે 7 વાગ્યે દીવના કિલ્લાની લેશે મુલાકાત, કિલ્લા પર લાઈટ એન્ડ સાઉન્ડ શોનું કરશે ઉદઘાટન, રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નિહાળશે સાંસ્કૃતિક કાર્યક્રમ
Delhi/આજે PM મોદી કરશે મન કી બાત, PMની આ વર્ષની અંતિમ મન કી બાત, રેડિયોના માધ્યમથી કરશે સંબોધન, ખેડૂત આંદોલન મુદ્દે કરી શકે ચર્ચા , કોરોના વેક્સિન મુદ્દે પણ કરી શકે ચર્ચા
National/29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે તૈયાર આંદોલનકારી ખેડૂતો, પીએમ મોદીની અપીલ બાદ યોજાયેલી ખેડૂત આગેવાનોની બેઠકમાં નિર્ણય | કૃષિ કાયદા મુદ્દે NDAથી વધુ એક સહયોગી અલગ, હનુમાન બેનીવાલની RLPએ પણ ગઠબંધન સાથે છેડો ફાડ્યો | એમપીમાં લવ જેહાદ કાયદાને શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટે કર્યો પસાર, યોગી સરકારની માફક મધ્યપ્રદેશમાં પણ 10 વર્ષ જેલની જોગવાઇ | સિંધુ બોર્ડર પર 40 ખેડૂત સંગઠનોની બેઠક શરૂ, આંદોલનનો આજે 31મો દિવસ | જમ્મુ-કાશ્મીર માટે પીએમ મોદીએ લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના | માટીનો કણ-કણ ગૂંજી રહ્યો છે, સરકારે સાંભળવું પડશે, ખેડૂત આંદોલન પર રાહુલ ગાંધીનો ટ્વિટ પ્રહાર | અસમનાં પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી, સરકારી યોજનાની રાખશે આધારશિલા | દિલ્હીની માયાપુરી વિસ્તારના માસ્ક ફેક્ટરીમાં આગ, 3 ના મૃત્યુ મોત | આમચી.. મુંબઈગરા માટે શુભ સમાચાર, ધારાવીમાં એપ્રિલ બાદ પ્રથમ વખત કોઈ કોરોના પોઝિટિવ કેસ નહીં | કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 વર્ષની આર્યાને મળી જીત, તિરૂઅનંતપુરમની મેયર બનશે |
International/પાકિસ્તાનનું નવું ષડયંત્ર આવ્યું સામે, ઘુસણખોરી માટે આતંકવાદીઓનો હવે રાજસ્થાન-ગુજરાત માર્ગ પર ડોળો | યૂરોપમાં કોરોના નવા સ્ટ્રેનથી વધ્યો ખતરો યૂરોપ,દ.આફ્રિકાનાં પ્રવાસીઓ માટે એલર્ટ જાહેર
Gujarat/બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ અસદુદ્દીન ઓવૈસીની કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ પર નજર, સાબિર કાબલીવાલાને ફોન કર્યો હોવાની ચર્ચા | HNGU ઓનલાઇન પરીક્ષાનો મુદ્દો, EC સાથે VCની બેઠકમાં મહત્વનો નિર્ણય, વિવાદાસ્પદ પરીપત્ર રદ કરાયો | સુરત રાંદેરમાં ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલના દરોડા, 35 જુગારીઓને 2 લાખથી વધુની રોકડ સાથે ઝડપ્યા | ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM અને BTPએ હાથ મિલાવ્યા, છોટુ વસાવા અને ઓવૈસી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બંને પક્ષો સાથે ચૂંટણી લડશે | વડોદરાનાં ઇન-ઓરબીટ મોલમાં નિયમોનાં ધજાગરા, મોલમાં ક્રિસમસ નિમિત્તે ઉમટી ભારે ભીડ | રાજકોટ નરેશ પટેલની ઓફિસે મળી બેઠક, અલ્પેશ કથીરિયાએ નરેશ પટેલ સાથે કરી મુલાકાત | કચ્છનાં શેખરણપીરના દરિયાઈ કાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, | ઝાલોદ ન.પાનાં ભાજપ કાઉન્સિલરની હત્યાનો મામલો, હત્યાકેસનો ભેદ ઉકેલવા આદેશ, રાજ્ય ગૃહમંત્રીએ આપી સૂચના | રાજ્યમાં નહીં થાય પતંગોત્સવનું આયોજન, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરાયો, હાઇકોર્ટની ટકોર બાદ તંત્રનો નિર્ણય, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયા પગલાં
Not Set/ઉત્તરાયણનાં તહેવારને લઇને મોટા સમાચાર, રાજ્યમાં નહીં થાય પતંગોત્સવનું આયોજન, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરાયો
Cricket/આવતીકાલે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ, ટીમ ઇન્ડિયાએ કર્યા ચાર ફેરફાર, લોકેશ રાહુલને તક નહીં, તો શુભમન અને સિરાજ કરશે ટેસ્ટ પ્રવેશ
Gujarat/પોરબંદરમાં ભાજપના 70 કાર્યકરો કૉંગ્રેસમાં જોડાયા | ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિના ગ્રુપમાં બિભત્સ પોસ્ટનો મુદ્દો ગરમાયો, કૉંગ્રેસને બદનામ કરવા કૃત્ય આચર્યાના આક્ષેપ, નામજોગ ફરિયાદ કરવા માગ | અમદાવાદીઓ હવેથી કોરોના વેક્સીનના સર્વેની ઓનલાઈન નોંધણી કરાવી શકશે, કોર્પોરેશનની વેબસાઈટ પર ફોર્મ મૂકાયું, પ્રથમ દિવસે જ 1100 લોકો નોંધાયા | જન્મદિવસની ઉજવણી મુદ્દે અલ્પેશ કથીરિયા સહિત 7 થી વધુની અટકાયત, 15 થી વધુ સામે ગુનો દાખલ
National/કેન્દ્રએ ગુજરાત સહિત 4 રાજ્યોને કોરોના વેક્સીનના ટ્રાયલ માટે પસંદ કર્યા, આગામી સોમ અને મંગળવારે ડમી વેકસીન સાથે ગોંડલ તાલુકામાં ટ્રાયલ રન થશે | ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, દિલ્હી જયપુર હાઇવે જામ કર્યો, શાહજહાં બોર્ડર પર હરિયાણા પોલીસે રોક્યા | પીએમ મોદીની અપીલ પર ખેડૂતો આવતીકાલે કરશે બેઠક, કૃષિ મંત્રીના પત્ર અંગે પણ લેશે નિર્ણય | 24 વર્ષની મહિલાને રેપ કર્યા પછી ચાલુ ટ્રેનમાંથી ફેકી દેવાઈ, બે દિવસે ભાનમાં આવી, હાલત ગંભીર