સુરત/સુરત પાસ નેતા અલ્પેશ કથિરિયાની જન્મદિવસની ઉજવણીનો મામલો, પોલીસે અલ્પેશ કથિરિયા સહિત 3 શખ્સોની કરી અટકાયત, 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
મહેસાણા/વિસનગરમાં રબારી સમાજના ગાદીપતિ બ્રહ્મલીન, બળદેવગીરી બાપુનો પાર્થિવ દેહ દર્શનાર્થે મુકાયો, વિસનગરના MLA ઋષિકેશ પટેલે કર્યા દર્શન,
બનાસકાંઠા/લાખણી તાલુકામાં ખેડૂતોનો વિરોધ, કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોએ કરી રામધૂન , ધરણાં પર બેઠેલા ખેડૂતોની પોલીસે કરી અટકાયત
પાટણ/સિદ્ધપુરના મેથાણ નજીકથી સબસિડી યુક્ત ખાતર ઝડપાયું, આશરે 350થી વધુ MOP ખાતરનો જથ્થો કબ્જે, સિદ્ધપુર ખેતીવાડી વિભાગની ટીમે કરી રેડ
બનાસકાંઠા/દાંતીવાડાના જેગોલ પ્રાથમિક શાળાએ સરકારી પુસ્તકોનો કર્યો વેપલો, વિનામૂલ્યે અપાતા પુસ્તકો પસ્તીમાં વેચી નાંખ્યા
Delhi/અટલ બિહાર વાજપેયીની જન્મજયંતિ, દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે કાર્યક્રમ, વડાપ્રધાન મોદી, શાહ, કોવિંદ સહિત દિગ્ગજોએ પાઠવી પુષ્પાંજલિ
Patan/ઉ. ગુજરાત યુનિ. દ્વારા ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વિરોધ છતાં ઓફલાઇન સાથે ઓનલાઇનનો વિકલ્પ, ઓનલાઇન પરીક્ષામાં મુદ્દા નં.10માં ડિગ્રી સામે સવાલ, ડિગ્રીને લઈ વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટો સવાલ
Not Set/મુંબઈ કેસના આરોપી આતંકવાદી હાફીઝ સૈયદને ટેરર ફંડિંગના એક મામલામાં 15 વર્ષની જેલની સજા થઈ છે, હાફીઝને અત્યાર સુધીમાં અલગ અલગ 5 મામલામાં 36 વર્ષની સજા થઈ ચૂકી છે.
Covid-19/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 23,400 નવા કેસ તો રિકવરી સામાન્ય વધારા સાથે 24,500. એક્ટિવ કેસ હવે 2.80 લાખ, કુલ મૃત્યુઆંક 1.47 લાખ
Surat/અલ્પેશ કથીરિયાના જન્મદિવસની ઉજવણીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ, સહજાનંદ ફાર્મ હાઉસમાં કરાઈ હતી ઉજવણી