Kheda/કઠલાલ તાલુકા ભાજપમાં ભડકો, 40થી વધુ હોદ્દેદાર-કાર્યકરોના રાજીનામા, પૂર્વ તાલુકા મહામંત્રીએ આપ્યું રાજીનામું, પેજ સમિતિના પ્રમુખ સહિત 40 કાર્યકરોના રાજીનામા
Arvalli/પગિયાના મુવાડામાં યુવતીની હત્યાના આશંકાએ ટોળાએ યુવકને ઘેરતા ટોળાને વિખેરવા પોલીસનું હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ
સુરત/સુરત નવી સિવિલ હોસ્પિટલના ICUમાં આગ, ICUમાં રહેલા વોલ ફેનમાં શોર્ટ સર્કિટથી આગ, કર્મચારીએ સમયચુકતા દાખવતાં દુર્ઘટના ટળી, હોસ્પિટલના ICUમાં લાગેલી આગ પર કાબુ,
ભાવનગર/હાદાનગરમાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, રેલવે કોલોનીના રસ્તે રેલવે ધ્વારા દિવાલ બનાવવા જતા વિવાદ, ત્રણ સોસાયટીને જોડતો રસ્તો ખુલ્લો કરવા માંગ
અરવલ્લી/બાયડ -દહેગામ રોડ ફત્તેપુરાના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, કેટલાક લોકોએ જમીન પર કબજો કરી લેતા ન્યાયની માંગ, બાયડ મામલતદાર સામે ગ્રામજનોએ કર્યો આક્ષેપ, જમીન માફિયાઓ સાથે મિલી ભગત કરી હોવાનો આક્ષેપ,
Not Set/દેશના ખેડૂતોને પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન, 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ જમા થયા, ખેડૂતોના રૂપિયા તેમના ખાતામાં સીધા જમા થયા, રૂપિયામાં કોઈ કમિશન કે કપાત નહીં
અમરેલી/17 જાન લીલાતોરણે પાછી ફરી, ચાંદગઢમાં પોલીસ દ્વારા સમુહ લગ્ન અટકાવાયા, આયોજક વિરૂદ્ધ પોલીસ તપાસની તજવીજ
જામનગર/જામનગર ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે વિરોધ, ચુલા પર રોટલા બનાવી મહિલા કોંગ્રેસનો વિરોધ, મહિલા કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત
ભરૂચ/ભરૂચ ભાજપના કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની બેદરકારી, બિસ્કિટ વિતરણ માટે બાળકોને એકઠાં કરાયા, કોરોના કાળમાં બાળકોને માસ્ક પણ ન પહેરાવાયા