Gujarat/રાજ્યના 2000 ઇંટર્ન તબીબોની આખરે થઇ જીત ઇંટર્ન ડોક્ટરોને 18 હજાર રૂપિયાની સ્ટાઇપેંડ આપશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું એલાન, ઇંટર્ન તબીબોનું સ્ટાઇપેંડ 18 હજાર કરાયું
Ahmedabad/દેશી તંમચા અને 2 કારતુસ સાથે યુવકની ધરપકડ અમદાવાદ ક્રાઈમબ્રાંચે વિરમગામના શખ્સની કરી ધરપકડ ઈમરાન સામતાણી નામનો શખ્સ ઝડપાયો સરખેજ ક્રોસીંગ પાસેથી ઈમરાન ઝડપાયો 2014માં ડબલ મર્ડરમાં જેલવાસ ભોગવી ચુક્યો છે આરોપી ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી તપાસ હાથ ધરી
Patan/પાટણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-ABVPના કાર્યકરો જોડાયા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો માસ્કનો અભાવ સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા