Surat/ કામરેજ સુગર ફેકટરીમાં ચૂંટણીનો ધમધમાટ, વ્યસ્થાપક સમિતિની આજે ચૂંટણી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… કામરેજ સુગર ફેકટરીમાં ચૂંટણીનો ધમધમાટ કામરેજ ફેકટરીમાં છે વ્યસ્થાપક સમિતિની ચૂંટણી

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • કામરેજ સુગર ફેકટરીમાં ચૂંટણીનો ધમધમાટ
  • કામરેજ ફેકટરીમાં છે વ્યસ્થાપક સમિતિની ચૂંટણી
  • વ્યસ્થાપક સમિતિની ચૂંટણીમાં મતદાનની શરૂઆત
  • વહેલી સવારથી મતદાન શરૂ કરાયું
  • જૂથ નંબર 4 પર અશ્વિનભાઈ પટેલે કર્યુ મતદાન
  • અશ્વિનભાઈએ કામરેજથી નોંધાવી છે ઉમેદવારી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…