Not Set/ બ્રૂકફિલ્ડ કંપની અંબાણી ગેસ પાઈપલાઈન કંપનીને 14,000 કરોડમાં ખરીદશે

કેનેડીયન અસેટ મેનેજમેન્ટ કંપની બ્રૂકફિલ્ડ અસેટ મેનેજમેન્ટ ખોટમાં ચાલતી કંપની ઈસ્ટ વેસ્ટ પાઈપ લાઈન લીમીટેડ (EWPL) ને ખરીદવાની છે. EWPL પહેલાં રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ નામે જાણીતી હતી. આ કંપનીની કિમત 14,000 કરોડ રૂપિયા છે એટલે અંદાજે બે બિલીયન ડોલર. ધ કમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયા (CCI) એ છેલ્લાં અઠવાડિયે જ ટ્રાન્સેક્શનને અપ્રૂવ કર્યું હતું. […]

Top Stories India Business

કેનેડીયન અસેટ મેનેજમેન્ટ કંપની બ્રૂકફિલ્ડ અસેટ મેનેજમેન્ટ ખોટમાં ચાલતી કંપની ઈસ્ટ વેસ્ટ પાઈપ લાઈન લીમીટેડ (EWPL) ને ખરીદવાની છે. EWPL પહેલાં રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ નામે જાણીતી હતી. આ કંપનીની કિમત 14,000 કરોડ રૂપિયા છે એટલે અંદાજે બે બિલીયન ડોલર.

Brookfield to acquire Reliance’s gas pipeline

ધ કમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયા (CCI) એ છેલ્લાં અઠવાડિયે જ ટ્રાન્સેક્શનને અપ્રૂવ કર્યું હતું. બ્રૂકફિલ્ડ કંપની ભારતમાં રીન્યુએબલ એનર્જી માટે ભારત પર ફોક્સ કરી રહ્યું છે.

Brookfield to acquire Reliance’s gas pipeline

EWPL હેઠળ આવેલ પાઈપ લાઈન હાઉસને પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.આ સબસીડરી કંપની મુકેશ અંબાણીની છે.