Sale/ અડધી કિંમતમાં ખરીદો સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ, અહીં મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ

જો તમે સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે એક મોટી તક છે. ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને પેટીએમ મોલ પર હોળી સેલ ચલાવી રહી છે. આ સેલમાં સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની ખરીદી પર કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ સેલ 29 માર્ચ સુધી એમેઝોન ઇન્ડિયા પર રાખવામાં આવશે. ચાલો […]

Tech & Auto

જો તમે સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે એક મોટી તક છે. ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને પેટીએમ મોલ પર હોળી સેલ ચલાવી રહી છે. આ સેલમાં સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની ખરીદી પર કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ સેલ 29 માર્ચ સુધી એમેઝોન ઇન્ડિયા પર રાખવામાં આવશે. ચાલો જાણીએ સેલની વિગતો વિશે…

એમેઝોન પર હોળીનો સ્પેશિયલ સેલ 25 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. આ સેલમાં તમે 40 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં સ્માર્ટફોન ખરીદી શકશો. ઇ કોમર્સ કંપનીના આ સેલમાં તમે એપલ, સેમસંગ, રેડમી, લેનોવો, ઓપ્પો જેવા બ્રાન્ડના સ્માર્ટફોન ખરીદી શકો છો. એચડીએફસી, એસબીઆઈ સહિત ઘણી અગ્રણી બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે વધારાનું ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઈ, વગેરે પણ ઉપલબ્ધ રહેશે.

SBI Wishes Holi 2021 To Customers! Check State Bank of India offers On Flipkart, Smartphones

ફ્લિપકાર્ટ પર હોળીનો સેલ 20 માર્ચથી શરૂ થઇ ગયો છે. આ સેલમાં તમને સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ભારે છૂટ મળશે. આ સેલમાં, 29,999 રૂપિયાની શરુઆતી કિંમતે Apple iPhone SEને ખરીદી શકશો. એપલ આઇફોન 11 ને 46,999 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ સિવાય પોકો એક્સ 3 ને 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ તમામ ઉત્પાદનોને એચડીએફસી બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

Amazon Holi Shopping: इन 5 कूल गैजेक्ट्स को बेहद कम कीमत में अपना बनाने का बेहतरीन मौका, लिस्ट में JBL, Apple शामिल | Amazon Holi Shopping: 5 gadgets you can get from

આ સેલમાં તમને આઇફોન્સ, આઈપેડ, સેમસંગ, વીવો, ઓપ્પોથી સ્માર્ટફોન ખરીદવા પર 25 ટકા ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ સિવાય આ બ્રાન્ડના સ્માર્ટફોનની ખરીદી પર 9,600 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળશે.