Not Set/ સરકાર કોરોના વાયરસના આંકડા છુપાવી રહી છે : ‘આપ’નો આક્ષેપ

  આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફ્રરન્સ યોજવામાં આવી હતી. જેમાં સરકાર કોરોના વાયરસના આંકડા છુપાવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. શહેરમાં આજે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ સરકાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. જેમાં કોરોના સંક્રમણના તેમજ કોરોનાથી મોત નિપજયા હોવાના ખોટા આંકડા  લોકો સમક્ષ રજુ કરી રાજરમત રમતી હોવાના […]

Ahmedabad Gujarat
 

આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફ્રરન્સ યોજવામાં આવી હતી. જેમાં સરકાર કોરોના વાયરસના આંકડા છુપાવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. શહેરમાં આજે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ સરકાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. જેમાં કોરોના સંક્રમણના તેમજ કોરોનાથી મોત નિપજયા હોવાના ખોટા આંકડા  લોકો સમક્ષ રજુ કરી રાજરમત રમતી હોવાના આક્ષેપો કર્યા હતા.

આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિસદ યોજી હતી.  જેમાં કોરોના કહેરમાં કોરોના ગ્રસ્ત લોકોના આંકડા છુપાવવાની બેદરકારી સરકાર દાખવી રહી છે. તેમજ અમેરિકાના રાષ્ટ્ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ ભારતના આંકડોઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. સરકાર આંકડાઓ છુપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યું હોવાનું જણાવી સરકાર સામે આરોપ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.