Not Set/ કોરોનાની ઝપેટમાં આવેલા મધ્યપ્રદેશના CM હોસ્પિટલમાં કરી રહ્યા છે આ કામ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હોસ્પિટલમાંથી જ કેબિનેટ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે હાલ સ્વસ્થ લાગે છે. તેમણે કહ્યું, “હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત છું. હું સતત કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. ખાંસી અંત તરફ છે. ગઈકાલથી તાવની ફરિયાદ નથી.” તેમણે કહ્યું, “હું હોસ્પિટલમાં મારી ચા બનાવું […]

Uncategorized

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હોસ્પિટલમાંથી જ કેબિનેટ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે હાલ સ્વસ્થ લાગે છે. તેમણે કહ્યું, “હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત છું. હું સતત કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. ખાંસી અંત તરફ છે. ગઈકાલથી તાવની ફરિયાદ નથી.”

તેમણે કહ્યું, “હું હોસ્પિટલમાં મારી ચા બનાવું છું અને મારા કપડા જાતે ધોઈ રહ્યો છું. કોરોના કપડા બીજા કોઈએ ધોવા ન જોઈએ.” ચૌહાણે કહ્યું, “કોરોના આત્મનિર્ભરતા શીખવે છે. કોરોનાથી ગભરાવાની જરાય જરૂર નથી.”