Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 59 હજારને પાર, મોતનો આંકડો પહોંચ્યો…

ભારતમાં કોરોનાવાયરસ કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. દેશમાં ચાલુ લોકડાઉનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 59 હજારને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના ચેપની સંખ્યા 59,662 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,320 કેસ નોંધાયા છે, જ્યારે 95 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 17,847 લોકો ઠીક થઇ ચુક્યા છે. જો કે, રિકવરી દરની […]

India

ભારતમાં કોરોનાવાયરસ કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. દેશમાં ચાલુ લોકડાઉનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 59 હજારને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના ચેપની સંખ્યા 59,662 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,320 કેસ નોંધાયા છે, જ્યારે 95 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 17,847 લોકો ઠીક થઇ ચુક્યા છે. જો કે, રિકવરી દરની દ્રષ્ટિએ, છેલ્લા 24 કલાકમાં રિકવરી દર 29.91 ટકા છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 1,981 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 7 દિવસનાં કોરોનાનો રિકવરી દર વિશે વાત કરતાં, 3 મે નાં રોજ તે 26.59 ટકા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.