Not Set/ #JammuKashmir/ શ્રીનગરમાં પોસ્ટ CRPF નાં જવાને ગોળી મારીને કરી આત્મહત્યા

જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નાં એએસઆઈએ મંગળવારે સવારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. મૃતકનાં સબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એએસઆઇએ મંગળવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક એએસઆઇ શ્રીનગરમાં જ તૈનાત હતા અને […]

India

જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નાં એએસઆઈએ મંગળવારે સવારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. મૃતકનાં સબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એએસઆઇએ મંગળવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક એએસઆઇ શ્રીનગરમાં જ તૈનાત હતા અને સીઆરપીએફ દ્વારા આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. તેના પરિવારને આ અંગે સીઆરપીએફ દ્વારા જાણ કરવામાં આવી છે. એએસઆઈએ આત્મહત્યા કેમ કરી તેનાં કારણો જાણી શકાયા નથી. તેમજ આ સીઆરપીએફ જવાન કોણ હતા અને તેઓ કયાં હતાં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.