Not Set/ રિલેશનશીપ/ શું Porn Stars સેક્સની અસલ મજા માંણે છે ખરા? જાણો

દુનિયામાં આજે મોટાભાગનાં લોકો પોર્નમૂવીઝ જોવાનું પસંદ કરે છે. કેટલાક લોકો એકાંતમાં આ મૂવી જોવાનું પસંદ કરે છે. પરંતુ પોર્ન ફિલ્મ જોતી વખતે ઘણા લોકોનાં દિમાગમાં ઘણી બધા સવાલો આવતા હોય છે. મોટાભાગનાં લોકોનાં મગજમાં જે સવાલ આવે છે તે એ છે કે પોર્ન સ્ટાર સેક્સને વધારે એન્જોય કરે છે કે નહી? આવા જ ઘણા […]

Relationships

દુનિયામાં આજે મોટાભાગનાં લોકો પોર્નમૂવીઝ જોવાનું પસંદ કરે છે. કેટલાક લોકો એકાંતમાં આ મૂવી જોવાનું પસંદ કરે છે. પરંતુ પોર્ન ફિલ્મ જોતી વખતે ઘણા લોકોનાં દિમાગમાં ઘણી બધા સવાલો આવતા હોય છે. મોટાભાગનાં લોકોનાં મગજમાં જે સવાલ આવે છે તે એ છે કે પોર્ન સ્ટાર સેક્સને વધારે એન્જોય કરે છે કે નહી? આવા જ ઘણા સવાલો છે જે પોર્ન સ્ટારને લઇને તમારા મગજમાં આવતા હશે. પોતાની રિયલ લાઇફમાં આ પોર્ન સ્ટાર કેવી રીતે રહેતા હશે? એમની રિયલ સેક્સ લાઇફ કેવી હશે? શું તમારા દિમાગમાં પણ આવા સવાલ આવે છે તો આજે અમે પોર્ન એક્ટરથી જોડાયેલા કેટલાક સવાલોના જવાબ તમારી સામે લાવી રહ્યા છે.

પોર્ન સ્ટારથી જોડાયેલા સવાલોનાં જવાબો જાણવા માટે દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઇટ પોર્નહબે એક સર્વે કરાવ્યો જેમાં ખૂબ જ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. આ સર્વેમાંથી પોર્ન સ્ટારની લાઇફથી જોડાયેલા સવાલોનાં ડેટા એકત્રિત કર્યા. એમાંથી એક સર્વેમાં કેટલાક સવાલ ફીમેલ પોર્ન સ્ટાર તો કેટલાક મેલ પોર્ન સ્ટારને કરવામાં આવ્યા. જ્યારે પોર્ન સ્ટારને પૂછવામાં આવ્યું કે શું એ કેમેરાની સામે સેક્સ એન્જોય કરે છે? તો 177માંથી 69 ફીમેલ પોર્ન સ્ટારે કહ્યું કે એ પોતાની જોબને એન્જોય કરે છે. તો બીજી બાજુ મોટાભાગનાં મેલ પોર્ન સ્ટારનાં હિસાબથી સરેરાશ સ્કોર 8.4 નિકળ્યો.

આ સર્વેમાં એ વાત તો એકદમ સ્પષ્ટ થઇ ગઇ છે કે જે લોકો વિચારતા હતાં કે કામ અને શૂટનાં ઓવરડોઝનાં કારણે પોર્નસ્ટાર કેમેરાની સામે ખુલીને એન્જોય કરતાં નથી એ લોકો ખોટા છે. પરંતુ સર્વેમાં એ વાત પણ માનવામાં આવી છે કે પોર્ન એક્ટ્રેસ ખોટી એક્ટિંગ પણ કરે છે. પરંતુ ત્યારબાદ પણ સર્વેમાં એ વાત સામે આવી છે કે એક્ટર પોતાના આ કામને ખૂબ એન્જોય કરે છે. મોટાભાગનાં પોર્નસ્ટારે 15 વર્ષની ઉંમરમાં જ વર્જિનિટી ખોઇ બેઠા હતા. ઓફસ્ક્રીન આ પોર્નસ્ટાર પોતાના સેક્સુઅલ પાર્ટનરની સાથે સેક્સ એન્જોય કરે છે.

એક એક્ટ્રેસે અલગ અલગ માપદંડોની આધાર પર જણાવ્યું કે તે અત્યાર સુધી 74.8 ટકા સુધી અને ગત વર્ષે 9.6 ટકા સેક્સ લાઇફને એન્જોય કર્યું છે. જ્યારે મેલ પાર્ટનરનું કહેવું હતું કે એ ઓફ સ્ક્રીન પોતાના પાર્ટનરની સાથે સારી સેક્સ લાઇફ જીવી રહ્યા છે. પોર્ન એક્ટ્રેસમાં નિયમિત રૂપથી નોકરીઓ કરનારી મહિલાઓની સરખામણીમાં આત્મસમ્માન અને આત્મવિશ્વાસનો સ્તર ઉચ્ચ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.