Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9,996 કેસ, મોતનો આંક પહોંચ્યો…

  કોરોનાવાયરસનો ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 73 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા […]

India
 

કોરોનાવાયરસનો ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 73 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,86,579 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 9,996 નવા કેસ નોંધાયા છે અને 357 લોકોનાં મોત નીપજ્યાં છે.