કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ગુરુવારે ગલવાન ખીણ પરનાં ચીનનાં દાવાની પૃષ્ઠભૂમિમાં પૂછ્યું હતું કે, શું નરેન્દ્ર મોદી સરકાર એપ્રિલ 2020 માં લદ્દાખમાં યથાવત્ સ્થિતિની પુનઃસ્થાપના માટે જોર કરશે?
पीएम ने जो कहा उसके विपरीत, यह निर्विवाद है कि चीनी सैनिकों द्वारा अप्रैल-जून 2020 में यथास्थिति बदल दी गई। लोग देख रहे हैं कि क्या मोदी सरकार यथास्थिति बहाल करने में सफल होगी।
— P. Chidambaram (@PChidambaram_IN) June 25, 2020
