Not Set/ PM મોદી છે ચૂપ, કોરોના મહામારી વિરુદ્ધ કર્યુ આત્મસમર્પણ : રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસનાં સંક્રમણને લઈને કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનાં નવા ભાગોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર પાસે તેની સામે લડવાની કોઈ યોજના નથી. વડા પ્રધાન ચૂપ છે. તેમણે રોગચાળા સામે આત્મસમર્પણ અને તેની સામે લડવાને લઇને ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ […]

Uncategorized

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસનાં સંક્રમણને લઈને કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનાં નવા ભાગોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર પાસે તેની સામે લડવાની કોઈ યોજના નથી. વડા પ્રધાન ચૂપ છે. તેમણે રોગચાળા સામે આત્મસમર્પણ અને તેની સામે લડવાને લઇને ઇનકાર કરી દીધો છે.

રાહુલ ગાંધીએ સતત કેન્દ્ર સરકાર પર તેમના નિર્ણયને લઇને આલોચના કરતા આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને વટાવી ગઇ છે.