Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો

સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે.

March 31, 2021Paurav Joshi
Top Stories Business

સરકારે મધ્યમવર્ગને મોટો ઝટકો આપ્યો છે. એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે તો બીજી તરફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો થઇ રહ્યો છે. સરકારે બચતખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 1 એપ્રિલથી નવા વ્યાજદર અમલમાં આવશે

સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં વ્યાજ દર 6.9થી ઘટાડી 6.2 ટકા કરાયા છે. તો સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. હવેથી સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 ના બદલે 6.9 ટકા રહેશે. આમ સરકારે મોંઘવારીમાં લોકોની બચત પર તરાપ મારી છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરને નિવૃતિનું જીવન ગાળતા અને બેન્ક તેમજ પોસ્ટ ઓફિસના વ્યાજ દર જીવતા વૃદ્ધોને ખાસ્સી મુશ્કેલી પડશે.

Post navigation

અહીંથી પણ ઘણા કાઢી નાખવા જેવા છે
Nia Sharmaએ ગાઉન પહેરીને રસ્તા પર લગાવી આગ, ફોટા પર ચાહકો થયા દિવાના

More Posts

PM Modi 22 October

Recruitment/ PM મોદી 22 ઓક્ટોબરે રોજગાર મેળામાં 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન શરૂ કરશે

October 20, 2022Rahul Rathod

મુલાકાત/ અરવિંદ કેજરીવાલે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી,આ મુદ્દે થઇ ચર્ચા

February 24, 2023garima rao
President Election 2022

President Election/ યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન, તમામ દિગ્ગજ રહ્યાં હાજર

June 27, 2022Rahul Rathod
SIYA KETAN

india news/ 27 ગુણ મળ્યા છતાં સંબંધ કેમ તૂટી ગયો? સિયા-કેતન કેસે ઉઠાવ્યા અનેક સવાલો

July 1, 2026July 1, 2026Reena Mamnani

Harayana/ હરિયાણાની હોટલ, રેસ્ટોરન્ટ અને બારમાં હુક્કા પર પ્રતિબંધ,મુખ્યમંત્રીએ કરી જાહેરાત

September 26, 2023September 26, 2023garima rao

Amreli News/ અમરેલીમાં ઘરમાં ઘૂસેલા દિપડાને ટ્રાન્કિવલાઈઝર ગનથી બેભાન કરી પાંજરે પુરાયો

September 15, 2024Nikunj Patel

Manipur/ મણિપુરમાં ભાજપને આંચકો, NPPએ સમર્થન પાછું ખેંચ્યું, પણ સરકાર સુરક્ષિત

November 17, 2024jani
Teesta Setalvad

teesta setalvad/ ગુજરાત પોલીસ દ્વારા તિસ્તા સેતલવાડની અટકાયત, અમદાવાદ લઈ જવામાં આવશે

June 25, 2022June 25, 2022Rahul Rathod
પાન-મસાલા અને તમાકુને લઈને બદલાયા નિયમો, 1 એપ્રિલથી લાગશે 1 લાખ રૂપિયાનો દંડ  

GST COUNCIL/ પાન-મસાલા અને તમાકુને લઈને બદલાયા નિયમો, 1 એપ્રિલથી લાગશે 1 લાખ રૂપિયાનો દંડ  

February 4, 2024khusbu pandya
Gujarat Weather

Gujarat Weather Update/ ગુજરાતના હવામાનમાં બદલાવ, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના

August 5, 2026August 5, 2026Reena Mamnani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy