Relationship Tips/ સેક્સ દરમ્યાન સ્ત્રીઓમાં નજર આવે છે આ 5 ફેરફાર…

સેક્સની ઈચ્છા જાગૃત થવા થી લઈને, સંબંધો બનાવા દરમ્યાન અને બીજા ઘણા કારણોસર સ્ત્રીઓમાં ઘણા ફેરફાર થતા હોય છે જે માનવું મુશ્કેલ હોય છે.

Trending Lifestyle Relationships
સેક્સ

સેક્સ ની ઈચ્છા જાગૃત થવા થી લઈને, સંબંધો બનાવા દરમ્યાન અને બીજા ઘણા કારણોસર સ્ત્રીઓમાં ઘણા ફેરફાર થતા હોય છે જે માનવું મુશ્કેલ હોય છે. આ ફેરફાર માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક અને તેમની ભાવનાઓ માં પણ થતો હોય છે. આમાંની ઘણી વાત સ્ત્રીઓ તેને મેહસૂસ જ કરતી હોય છે પરંતુ તેઓ સમજી શક્તિ ના હોય કે તેઓમાં કેવી રીતે આ બદલાવ આવે છે. અહીં આવા 5 ફેરફાર છે જે સ્ત્રીઓને શારીરિક સંબંધ બનાવા સમયે મેહસૂસ કરતી હોય છે પણ તેના વિશે થોડુંજ જાણતી હોય છે.

  • સ્ત્રીઓ સેક્સથી સંબંધિત બધી વાત પર ઝડપથી ઉત્સાહિત બની જતી હોય છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ માં બધી નાની નાની વાત પર જાજો ઉત્સાહ જોવા મળતો હોય છે.

  • શારીરિક સંબંધ બનાવા દરમ્યાન મહિલાઓ માં કોઈ પણ પ્રકારની સ્મેલ થી કોઈ ફર્ક નથી પડતો. ઉત્સાહિત થયા પછી તેઓને સારી-ખરાબ સ્મેલ થી કોઈ ફર્ક નથી પડતો.

  • પરંતુ સ્ત્રીઓ નાની-નાની ટચ્ચ ને પણ મેહસૂસ કરતી હોય છે. સેક્સ દરમ્યાન તેમના મગજની ફીલ થવા વાળી નસ વધારે પડતી એકટીવ થઇ જતી હોય છે.

  • સેક્સ દરમ્યાન શરીરના અંગો જરૂર પ્રમાણે યોગ્ય આકાર લઇ લેતા હોય છે. સેક્સ દરમ્યાન સંપૂર્ણપણે ઉત્તેજિત થયા પછી મહિલાના સ્તનોનું કદ વધે છે.

  • સેક્સ સમયે મહિલાઓ ની વિચારવાની ક્ષમતા ઘટી જાતી હોય છે. તે માત્ર સેક્સનો આનંદ માણવાનાં મૂડ માં હોય છે.

આ પણ વાંચો:આપણે કેમ હસીએ છીએ, શું છે તેની પાછળનું વિજ્ઞાન, જાણો..

આ પણ વાંચો:આ કારણથી લોકો હજુ પણ પહેરે છે માસ્ક, સંશોધનમાં થઇ સ્પષ્ટતા

આ પણ વાંચો:આ ટેક્નિકથી મહિલાઓ ગર્ભવતી થયા વિના જ બની શકશે માતા, બાળકનો રંગ અને દેખાવ પસંદ કરવાનો