Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business/ અહીં તપાસો અદાણી વિલ્મરના શેર તમારા ખાતામાં આવ્યા ? લિસ્ટિંગ 8 ફેબ્રુઆરીએ થશે

ત્રણ દિવસના IPOમાં કંપની દ્વારા ઓફર કરાયેલા 12.25 કરોડ શેરની સામે 212.87 કરોડ શેર માટે બિડ મળી હતી. કંપનીના ઇક્વિટી શેર NSE અને BSE પર લિસ્ટ થશે.

February 3, 2022padma prajay
Business
IPO શેરની અહીં તપાસો અદાણી વિલ્મરના શેર તમારા ખાતામાં આવ્યા ? લિસ્ટિંગ

અદાણી વિલ્મર IPO એલોટમેન્ટ ગુરુવારે તેના IPO શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપી શકે છે. અગાઉ, કંપનીના IPOને 31 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે 17.37 વખત સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ત્રણ દિવસના IPOમાં કંપની દ્વારા ઓફર કરાયેલા 12.25 કરોડ શેરની સામે 212.87 કરોડ શેર માટે બિડ મળી હતી. કંપનીના ઇક્વિટી શેર NSE અને BSE પર લિસ્ટ થશે. તમને જણાવી દઈએ કે કંપની 8 ફેબ્રુઆરીએ શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.

કોટક ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, જેપી મોર્ગન, બોફા સિક્યોરિટીઝ, ક્રેડિટ સુઈસ ગ્લોબલ કોઓર્ડિનેટર બુક રનિંગ લીડ મેનેજર હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચડીએફસી બેંક અને બીએનપી પારિબા બુક રનિંગ લીડ મેનેજર હતા. બીજી તરફ, લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા રજિસ્ટ્રાર હતી.

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત ક્વોટા 5.67 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારો 56.30 ગણો અને છૂટક વ્યક્તિગત રોકાણકારો (RIIs) 3.92 ગણો હતો. આ કંપની અમદાવાદ સ્થિત અદાણી ગ્રૂપ અને સિંગાપોર સ્થિત વિલ્મર ગ્રૂપ વચ્ચેની 50:50 સંયુક્ત સાહસ કંપની છે. તે ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર IPO ફાળવણી તપાસો
IPO રજિસ્ટ્રારની વેબસાઇટ પર જાઓ, Intime India અથવા ‘Public Issue’ લિંક પર ક્લિક કરો.
– IPO પસંદ કરો (અદાણી વિલ્મર)
પછી, PAN, એપ્લિકેશન નંબર, DP/Client ID, એકાઉન્ટ નંબર અથવા IFSC કોડમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
જરૂરી વિગતો દાખલ કરો અને IPO શેર ફાળવણીની સ્થિતિ જાણવા સબમિટ બટન પર ક્લિક કરો

BSE વેબસાઇટ પરથી IPO ફાળવણી તપાસો
– BSEIndia.com ની મુલાકાત લો
– રોકાણકારો> ઇશ્યુઅન્સ સ્ટેટસ એપ્લિકેશન સ્ટેટસ> એપ્લિકેશન સ્ટેટસ તપાસો પર ક્લિક કરો
– ઈસ્યુ ટાઈપ (ઈક્વિટી) અને ઈસ્યુ નેમ (અદાણી વિલ્મર) પસંદ કરો.
એપ્લિકેશન નંબર અને PAN નંબર દાખલ કરો.
IPO ફાળવણીની સ્થિતિ જાણવા માટે શોધ બટન પર ક્લિક કરો.

8 ફેબ્રુઆરીએ લિસ્ટિંગ થશે
કંપનીએ પબ્લિક ઓફર માટે શેર દીઠ રૂ. 218 થી રૂ. 230ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. જ્યારે એક લોટમાં 65 શેર છે. જેની કિંમત 14950 રૂપિયા છે. જ્યારે મહત્તમ લોટ સાઇઝ 13 છે. મતલબ 845 શેર. જેની કિંમત 1,94,350 રૂપિયા રાખવામાં આવી છે. અદાણી વિલ્મર રૂ. 36 એકત્ર કરવા માટે આ આઈપીઓ લઈને આવ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો આ IPO સુપરહિટ સાબિત થઈ શકે છે. જો કે, કંપનીનું લિસ્ટિંગ 8 ફેબ્રુઆરીએ શેરબજારમાં થવાનું છે. અદાણી વિલ્મર અદાણી ગ્રુપની 7મી કંપની હશે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..

Post navigation

જાણો કેમ જમીન પર આળોટતા કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ પહોંચ્યા પોલીસ સ્ટેશન
અમેરિકા સેનાએ ઇસ્લામિક સ્ટેટના વડા અબુ ઇબ્રાહિમનો કર્યો ખાત્મો,રાષ્ટ્રપતિ બિડેને કરી જાહેરાત

More Posts

Apple iPhone/ આઈફોનનો જબરજસ્ત ક્રેઝ, iPhone ખરીદવા જાણો કયા દેશમાં કેટલા દિવસ કરવું પડશે કામ

September 20, 2024September 20, 2024Heena Dave

RBI Data/ ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 4.7 કરોડ નોકરીનું સર્જન કર્યુ

July 9, 2024July 9, 2024jani

Zomato/ ઝોમેટોનું આ ફીચર લાખો યુઝર્સ માટે નીવડશે ઉપયોગી

November 11, 2024jani

Business News/ Indusind Bankના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં ગરબડ : RBIનું મોટું નિવેદન, રોકાણકારોની ચિંતા દૂર

March 16, 2025March 16, 2025Nikunj Patel
World Bank

Business News/ મધ્ય પૂર્વ યુદ્ધના કારણે વૈશ્વિક તેલ સંકટ, 27 દેશોએ વર્લ્ડ બેંક પાસે માગી કરોડોની ઇમરજન્સી મદદ

May 23, 2026May 23, 2026Kavita Solanki

Business/ 19 કરોડ મહિલાઓએ લીધો આ સ્કીમનો લાભ, તમે પણ ઉઠાવો ફાયદો અને શરુ કરો બિઝનેસ

March 9, 2021Bhumika patel

Business News/ પિયુષ ગોયલ પછી, ભારત-અમેરિકા વેપાર સોદા પર શિવરાજ સિંહનું કડક નિવેદન

July 6, 2025July 6, 2025Panara Mansi

Business/ પ્રદૂષણ વધતાં એર પ્યુરિફાયરના વેચાણમાં તેજી, 500 કરોડથી વધુનું ટર્નઓવર,

November 14, 2021padma prajay

onion price/ ડુંગળીના ભાવમાં 57%નો વધારો, ગ્રાહકોને રાહત આપવા સરકારે બનાવ્યો ધાંસૂ પ્લાન

October 27, 2023October 27, 2023Vijay Sagathiya

Rule Change/ એલપીજીથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… દેશમાં આજથી લાગુ કરવામાં આવ્યા છે આ 5 મોટા ફેરફારો

June 1, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy