New Delhi News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત

New Delhi News : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અને  રાજ્યના વધુ સર્વાંગી વિકાસ અંગે તેમનું માર્ગદર્શન મેળવ્યુ હતુ.મુખ્યમંત્રી ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત દ્વિ-દિવસીય ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા નવી દિલ્હી પહોંચ્યા હતા. તે દરમ્યાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Top Stories India
Beginners guide to 2024 12 11T180229.317 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત

New Delhi News : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અને  રાજ્યના વધુ સર્વાંગી વિકાસ અંગે તેમનું માર્ગદર્શન મેળવ્યુ હતુ.મુખ્યમંત્રી ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત દ્વિ-દિવસીય ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા નવી દિલ્હી પહોંચ્યા હતા.

Beginners guide to 2024 12 11T180042.774 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત

તે દરમ્યાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સૌજન્ય મુલાકાત કરી હતી.

Beginners guide to 2024 12 11T175944.325 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રયાગરાજમાં મહાકુંભને લઈને શ્રદ્ધાળુઓને મળશે વિશેષ ટ્રેનોની સુવિધા

આ પણ વાંચો:વંદે ભારત સ્પિલર ટ્રેનના સંચાલનને લઈને મોટું અપડેટ, રેલવે મંત્રીએ આપી મોટી માહિતી

આ પણ વાંચો:બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોન્ક્રીટના કાટમાળ નીચે દટાતા ત્રણ કામદારોના મોત