Not Set/ કોંગ્રેસ કાર્યકારી અધ્યાક્ષા સોનિયા ગાંધી હોસ્પિટલાઇઝ…

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને ગુરુવારે સાંજે દિલ્હીના ગંગા રામ અસ્તાલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોએ તેને રૂટિન ચેકઅપ ગણાવ્યું હતું. સર ગંગા રામ હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ), ડો.ડી.એસ. રાણાએ કહ્યું – “કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને આજે સાંજે સાત વાગ્યે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે.” Congress President Sonia Gandhi (in file […]

Uncategorized

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને ગુરુવારે સાંજે દિલ્હીના ગંગા રામ અસ્તાલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોએ તેને રૂટિન ચેકઅપ ગણાવ્યું હતું. સર ગંગા રામ હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ), ડો.ડી.એસ. રાણાએ કહ્યું – “કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને આજે સાંજે સાત વાગ્યે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે.”