Not Set/ અયોધ્યા/ વડા પ્રધાન મોદીએ હનુમાનગઢીમાં બજરંગ બલીનાં કર્યા દર્શન

  ભવ્ય રામ મંદિર નિર્માણ થાય તે પૂર્વે થઈ રહેલા ભૂમિ પૂજન માટે અયોધ્યા શહેરને શણગારવામાં આવ્યું છે. ભગવાન રામનાં ભક્તોની સેંકડો વર્ષોની રાહ આજે સમાપ્ત થવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનો શિલાન્યાસ કરશે. #WATCH Prime Minister Narendra Modi offers prayers at Hanuman Garhi Temple in #Ayodhya ahead of ‘Bhoomi […]

India

 

ભવ્ય રામ મંદિર નિર્માણ થાય તે પૂર્વે થઈ રહેલા ભૂમિ પૂજન માટે અયોધ્યા શહેરને શણગારવામાં આવ્યું છે. ભગવાન રામનાં ભક્તોની સેંકડો વર્ષોની રાહ આજે સમાપ્ત થવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનો શિલાન્યાસ કરશે.