કોરોનાવાયરસનાં કેસ દેશમાં સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. 8 સપ્ટેમ્બરની સવારે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 1,133 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વળી દેશમાં એક જ દિવસમાં 75,809 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોનાનાં કુલ કેસ અત્યાર સુધીમાં 42,80,422 થઇ ચુક્યા છે. 1133 મૃત્યુ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 72,775 પર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
