Not Set/ અમદાવાદ/ શ્રમજીવી મહિલા પર ગેંગરેપ કરનાર પોલીસ પાંજરામાં

અમદાવાદની શ્રમજીવી મહિલા પર ગેંગરેપનાં મામલામાં ક્રાઇમ બ્રાન્ચે ગેંગરેપ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. શ્રમજીવી મહિલાને મજૂરી આપવાનું કહી આ અતી શરમ જનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવની વિગતો વિદિત છે. યુવતીને વૈષ્ણોદેવી સર્કલ પાસે લઇ જઇને  ગેંગ રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ગેંગ રેપનાં મુખ્ય આરોપી પપ્પુ હઠીલાની  ક્રાઇમ બ્રાન્ચે મોટેરા પાસેથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરતા અન્ય […]

Ahmedabad Gujarat

અમદાવાદની શ્રમજીવી મહિલા પર ગેંગરેપનાં મામલામાં ક્રાઇમ બ્રાન્ચે ગેંગરેપ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. શ્રમજીવી મહિલાને મજૂરી આપવાનું કહી આ અતી શરમ જનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવની વિગતો વિદિત છે. યુવતીને વૈષ્ણોદેવી સર્કલ પાસે લઇ જઇને  ગેંગ રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ગેંગ રેપનાં મુખ્ય આરોપી પપ્પુ હઠીલાની  ક્રાઇમ બ્રાન્ચે મોટેરા પાસેથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરતા અન્ય એક આરોપી ફરાર થઇ જવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આરોપી ચંદલોડિયા ખાતે મજૂરી કામ કરતો હતો અને મહિલાને કામ આપવાના બહાને ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews