કેળાનું ઝાડ એકદમ પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણા ધાર્મિક કાર્યોમાં થાય છે. દક્ષિણ ભારતમાં કેળા પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. એવું કહેવાય છે કે કેળામાં વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ છે. દરરોજ કેળાના ઝાડ ના મૂળમાં ગંગાજળ ચઢાવો. ગુરુવારે, ખાસ કરીને તેની પૂજા કર્યા પછી, થોડું કાચું દૂધ ચઢાવો અને ત્યાં બેસીને વિષ્ણુ-લક્ષ્મીજી નું આહ્વાન કરો અને તેમણે ધનવાન બનાવવા કામના કરો. જળ અર્પણ કરતી વખતે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો 21 વાર જાપ કરો. આમ કરવાથી તમારું ભાગ્ય ઝડપથી ખુલશે. અને તમારા બધા કામ થવા લાગશે.
ધન અને સમૃદ્ધિ માટે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની નિયમિત પૂજા કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડની પૂજા સમૃદ્ધિ માટે સારી છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને નિયમિત રીતે કેળા ચઢાવવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.
કેળાંના પાનનો ઉપયોગ દરેક ધાર્મિક કાર્યમાં કરવામાં આવ્યો છે. કેળાંનું વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને કેળા અર્પણ કરવામાં આવે છે. પ્રસાદ કેળાના પાનમાં વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડની પૂજા સમૃદ્ધિ માટે સારી છે. કેળુ રસિક, મધુર, શક્તિશાળી, વીર્ય અને માંસને વધારે છે, આંખના દોષમાં લાભકારી છે.
Life Management / વૃદ્ધ ગધેડો કૂવામાં પડ્યો, લોકોએ તેના પર માટી નાખવાનું શરૂ કર્યું, તે પછી ગધેડા જે કર્યું તે આશ્ચર્યજનક હતું
